________________
૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
એધ થવા માટે કહે છે, આ સબંધે આવેલા આ શ્રુતસ્ક ંધમાંનાં સાત મહા અધ્યયના ગૃહીએ છીએ, મેાટાં અધ્યયના તે મહા અધ્યયના છે, કારણ કે પહેલા સ્કંધનાં કહેલાં અધ્યયન કરતાં આ બીજા શ્રુતસ્કંધનાં અધ્યયનામાં ઘણા અર્થ હાવાથી મેાટાં છે તેથી મહત્ તથા અધ્યયન એ શબ્દોના નિક્ષેપા કહે છે,
णामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य एसो खलु महतंमि निक्खेवो छव्विहो होति । नि १४२
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી મહત્ શબ્દના નિક્ષેપેા છ પ્રકારે થાય છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય મહત્ આગમથી તથા નાઆગમથી એમ બે પ્રકારે છે, આગમથી જ્ઞાતા (જાણનારા) પણ ઉપયાગ (લક્ષ) ન હેાય, પણ નાઆગમથી તેા જ્ઞશરીર ભવ્યશરીરથી જુદે સચિત્ત
અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં પણ સચિત્ત દ્રવ્ય મહત્ (માટુ') ઔદારિકાદિ શરીર છે, જે એક હજાર જોજનનું માછલાનું શરીર હાય છે, પણ વૈક્રિય શરીર લાખ જોજનના પ્રમાણનુ હાય છે, તેજસ કાણુ તા લાકાકાશ પ્રમાણેનાં હાય છે, (આ બંને શરીર કેવલ સમુદ્દાત્ત વખતે હાય છે,) તેથી દારિક વૈક્રિય. તેજસ કા ગુરૂપ ચારે પ્રકારનાં શરીરા છે, તે દ્રવ્ય સચિત્ત મહતું (મેટાં) છે, અચિત્તદ્રવ્ય મદ્ગત્ તા બધા લામાં વ્યાપી અચિત્ત
12]IC
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
1