________________
છvvvvvv : જૈન સાહિત્ય પરિષદ્ (સુરત) 3 - ૧૯૮૦ વૈશાખ વદી ૧ થી ચોથા
પ્રમુખ:-કવીશ્વર નાનાલાલભાઈ દલપતરામ (અમદાવાદ) તે ઉપપ્રમુખ-સ્વર્ગસ્થ પંડિત હીરાલાલ હંસરાજ (જામનગર)
મંત્રી –જવણચંદ સાકરચંદ ઝવેરી | (સુરત) ઉત્પાદકઃ-(જન્મદાતા) ચોકસી નેમચંદ નાથાભાઈ
દ્રવ્ય સહાયક ૨૦૦) મગનલાલ બદામી (કલ્યાણચંદ નારણદાસ ટ્રસ્ટ ફંડમાંથી) ૨૫૦) ઝવેરી રણછોડ રાયચંદ મેતીચંદ સુરત ૧૦૦) શેઠ નેમચંદ નાથાભાઈ ૧૦૦) ઝવેરી નગીનચંદ કપુરચંદ , ૧૦૦) ઝવેરી મગનભાઈ નગીનભાઈ , ૧૨૫) શેઠ નગીનચંદ ઝવણચંદ નવસારી
તે સિવાય ઘણું સંગ્રહસ્થાએ મદદ આપેલી છે તે માટે તે દરેકને ધન્યવાદ આપવા સાથે તેના કાર્યવાહકોને સુચના કરાય છે કે તેને હિસાબ તાકીદે બહાર પાડવો અને બીજી સાહિત્ય પરિષદ્ ભરાય તેને માટે કાળજી રાખવી જોઈએ.
વકીલ છોટુભાઈ ગુલાબચંદ તથા તેમના પુત્રોએ તથા બીજા ઘણા શ્રાવકેએ જેમ તે વખતે મદદ આપી છે, તેમ તેનું કાર્ય આગળ વધારવા પ્રયત્ન કરવો જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com