________________
૪૩
કાલેજના પ્રોફેસર હાડીવાળા પારસી તવારીખના નિબંધમાં નીચેને ઉતારી આપે છે.
‘હવે સંવત ૧૭૧૮ વાળી જુની કેતાબમાં નીચે પ્રમાણે એ નોંધ લખેલી મળે છેઃ
“શ્રી આતશ મીહીરામ તુસારીમાં પધારેઆ તેનું વરસ તથા રોજ મહીનુ લખેઉ છી” (લાલ સહીનું મથાળું).
“સંવત ૧૪૭૫ વરખે માહા શેહેરેવર રાજ મેહેસપંડ આખાડ સુદ ૫) મુધે શ્રી આતશમીહીરામ ગડું બાર માહા થાનક પધારેઆ. શજાણુથી વાસદી આવેઆ પછી તાંડાંથી ખેહેદીની અનજમન મળી તુસારી લે આવેઆ. આ લખેવું તે પાછુ ઈજશનીનું દસતુર હમજીઆર રામ શંજાણાનું કદીમ જીનું પાથુ હતુ. તે જોઈ લખેઉ છી..” (કાલી શાહીમાં.)
(મુંબઇ સમાચાર તા. ૨૦–૧૧–૧૩)
આત્ર પુરાવા જોતાં સંવત્ ૧૭૦૦ પછી પણ લેાકવ્યવહારમાં છેક સુરત જીલ્લા સુધી ‘છે' તે ખલે ‘ખ્રિ’' વગેરે કારવાળાં રૂપ વપરાવાં ચાલતાં રહેલાં જણાય છે. વડાદરાના નાકર કવિએ સંવત્
×ઉપરના બધા ઉતારા જૈન નહિ એવા લેાકેાના લેખના છે. જૈનાના પુસ્તકમાથી પૂરાવા આપતાં “ એ તેા જૈનભાષા છે” એમ લાગવાના સંભવ છે ાણીને જૈન ભંડારનાં ઢગલાબંધ પુસ્તકાના જાણી જોઈને અહી ઉપયોગ કર્યા નથી.
*‘પ્રાચીન કાવ્ય'ના સંપાદકે નાકરને સંવત્ ૧૭૦૦માં થયેલા માન્યા છે, પણ તદ્દન ખાટું છે. નાકરનાં બધાં કાવ્યોમાં સ્પષ્ટ રીતે સેાળસે ની આસપાસની સતા લખાઇ છે અને તેની ભાષા પણ સેાળસેના કાળની ભાષાને મળતી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com