________________
૩૨ તે એકેએક એકમત થઇને કહે છે કે એ કાળની ભાષા હાલની ભાષા કરતાં જુદી હતી. એક બે નહિ પણું સંખ્યાબંધ પાનાં અને પુસ્તકો બતાવીને ખાત્રી કરવામાં આવે છે કે એ કાળની ભાષા હાલની ભાષાથી જુદી હતી. “ગુજરાત શાળાપત્ર' “બુદ્ધિ પ્રકાશ”, “વસંત” વગેરે ભાષાસાહિત્યની ચર્ચા કરનારાં પત્રોમાં આવા ઘણું પૂરાવા પ્રસિદ્ધ થયા છે. અનુમાનથી બેલનારા દુરાગ્રહ રહિત હોય તો તેમની ખાત્રી થાય તેવા દરેક પ્રકારના પુરાવા મળી શકે એવું છે . . . . . . . . . . . .
નરસિંહ મહેતાની કવિતા પર વિચાર કરતાં પહેલા નરસિંહ મહેતાના કાળની ભાષા માટે આપણે ખાત્રી થાય તેવા છેડાએક પૂરાવા જોઈએ. * * * * * . . . . .
૨ . . સં. ૧૫૮૩નું ખત. .
ઓ 1 સ્વસ્તિ શ્રી સંવત ૧૫૮૬ વર્ષે (શ્રી) ગૂર્જર ધરિચ્યાં સકલ (જાવલી) સમલકૃત પ્રૌઢ પ્રતાપ (સકલ રિપુ વર્ગ દહન દાવાનલ અરિકુલવરુથિની ગ(જઘટાકું) ભસ્થલ વિદારણ પશ્ચાનન (મહારાજાધિરાજ (પાતસાહ)
શ્રી શ્રીશ્રીશ્રીશ્રી બાહદરસાહ સંસે શ્રી અમિદાવા(દ સમી) પસ્થ રાજપુરે કદાયાધિકારે કાદી શ્રી શેખ ફરીદશે તથા પંચદીવાનાધિડા(રે. મું) તે મીરકઈ કિ(કોલામડિપિ wયાં સર્વવ્યાપારે ખાન ખિતે (સકલ)..તલાર, વ્યાપારે મહેંકનું નાકરસંસા ચ મી. ચિરજીસરે કથા પ્રચંકુલ" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com