________________
*૨૬
..
જાતિના લાકા એ પ્રાંતમાં આવ્યા છે. પૂર્વ દિશામાં માળવા સાથે ગુજરાતના સંબધ એટલા બધા વધારે હતા કે આપણી અને માળવી લોકેાની ભાષા (અપભ્રંશ) એક કહેવાતી. માળવાને રસ્તેથી પણ અનેક પ્રજાએ ગુજરાતમાં આવી વસી છે. ઉત્તર તરફ રજપુતાના સાથેના સંબંધ ણુ બહુ ગાઢ હતા. શ્રીમાળનગર કેટલાક વખત. સુધી ગુજરાતની રાજધાનીનું શહેર હતુ. શ્રીમાળી બ્રાહ્મણ, શ્રીમાળી વાણિયા, શ્રીમાળી સાની, મેવાડા બ્રાહ્મણ, મેવાડા વાણિયા, મેવાડા . સુથાર, આદિય બ્રાહ્મણ શ્રીગાડ બ્રાહ્મણ, કાયસ્થ આવી આવી અનેક જ્ઞાતિ ઉત્તરમાંથી આવીને ગુજરાતમાં રહી છે. દક્ષિણ ગુજરાતના પ્રદેશ ઘણીવાર દક્ષિણના રાજાના તાબામાં હતા. ગુજરાતની પ્રજા આમ અનેક પ્રાંતમાંથી આવી વસેલી પ્રજા છે. દરેક પ્રજાને પાતપાતાની ભાષા હોય છે અને જે માણસ આવે છે તે પેાતાની ભાષા લઈને આવે છે. ગુજરાતમાં વસતા પારસીએ અને (લેટીઆ) વહેારાએ ગુજરાતીભાષા ખેાલે છે, પણ ઉચ્ચારભેદનુ તેમનું પેાતાનું વલણ તજી શકતા નથી. (શાક, પહલવ (પારસી), બર વગેરે લેાકાને બાદ કરતાં) ગુજરાતમાં આવી વસનારી ખીન્ન પ્રાંતની પ્રજાની ભાષા જો કે બહુ ભિન્ન નહેાતી, પણ પ્રાંતિક ઉચ્ચારભેદ લેાવાતાં લેવાતાં જે મિશ્રણ તૈયાર થયું a: ગુજરાતીભાષા છે.
ગુજરાતીભાષામાં આવું અનેક પ્રાંતાનુ મિશ્રણ થયેલું હાવાથી જે ભાષા તરફ જોઇએ તે ભાષા સાથે ગુજરાતી ભાષાને સબ ધ દેખાય છે. જુઓ—
પ્રાચીન ગુજરાતી અને પ્રાચીન હિંદીનું મૂળ તે એકજ (શાળામંત્ર પૃ. છુટ્ટ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-