________________
૯૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
जाए णियइ वाइएत्ति आहिए इच्चेते चत्तांरि पुरिसजाया णाणा पन्ना णाणाछंदा णाणासीला णाणादिट्टी णाणारुई णाणारंभा णाणाअज्झवसाणसंजुत्ता पहीण पुव्वसंजोगा आरियं मग्गं असंपत्ता इति ते णो हव्वाए णो पाराए अंतरा काम भोगेसु विसण्णा | १२ | ઉપર બતાવ્યા પ્રમાણે તે અનાર્યા વરૂપ ( એકાંત ) નિયતિ માર્ગને પકડી બેઠેલા છે
પ્ર-કેવી રીતે તેમનામાં અનાર્ય પણું છે ? ઉ-યુકિત રહિત નિયતિવાદ પકડી બેઠા છે તેથી, ( જૈનાચાર્ય તેની ભૂલ ખતાવે છે )
પ્ર-આ તમારી માનેલી નિયતિ સ્વયં કે મીજી નિયતિથી નિયતિ સ્વભાવને નિર્માણ કરે છે? જો તમે એમ કહેા કે સં પદાર્થોને તે નિયતિ નિર્માણ કરે તેા પછી -એમ માં કડૈતા નથી કે તે પદાર્થનેાજ સ્વભાવ (ગુણ) છે, કે તે પ્રમાણે થાય છે, પણ તમારી માનેલી નિયતિથી ઘણા દેષ લાગુ પડે છે તેવી નિયતિના આશ્રય વ્ય કાં લેા છે ?, તમે ખીજ નિયતિથી નિમાણુ માનશેા તે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com