________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૮૯,
-~-
~... ~
સરખી ક્રિયા (ઉદ્યમ) કર્યા છતાં નિયતિ (થવાનું હોય તે ભવિતવ્યતા)ના બળથી અર્થ સિદ્ધિ થાય છે, માટે નિયતિ જ મુખ્ય કારણ છે, તેને લોક કહે છે – प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यंभवति नृणों शुभोऽशुभोवा भूतानां महति कृतेऽपिहि प्रयत्ने, नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥१॥
ભવિતવ્યતાના બળના આશ્રયથી જે મળવાનું હોય તે અવશ્ય નરોને શુભ અશુભ મળે છે પણ જે મળવાનું નથી, તે ઘણું મહેનત કરે તોયે જીવોને મળતું નથી, તેમ થવાનું હોય તે નાશ થતું નથી.
આ સંસારમાં બે જાતના પુરૂષે છે, એક કિયા બતાવે છે, એટલે ઉદ્યમને માટે દેશાવરમાં કે પોતાના દેશમાં પુરૂષ ફરે છે, તે કાળ ઈકવર વિગેરેની પ્રેરણાથી જતો નથી, પણ નિયતિના બળથી તેને જવું પડે છે, તેમ અક્રિયા પણ નિયતિને
આધીન છે, તેથી કિયા અકિયા બંને પરતંત્ર છે, અને નિયતિને આધારે ચાલે છે, જે તે બંને સ્વતંત્ર હોત તો કિયા અકિયા બંને સમાન ન થાત, તે કિયા બંને એક અર્થવાળી છે. નિયતિના વશથી તે નિયતિવાદ તથા અનિયતિવાદને આશ્રય લે છે, આથી એમ પણ સમજવું કે કિયા
માફક કોઈ ઈશ્વર કાળ વિગેરેને બતાવે છે, તે પણ નિયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com