________________
Manonimnourruronne
સૂયગડાંગ સૂત્ર ભાગ જ છે. પોતાનું કાર્ય કરવામાં સ્વતંત્ર છે, શાશ્વત નિત્ય છે, કારણ કે આવું જગત્ કદાપિ ન હતું તેવું નથી, પણ અનાદિનું છે, છે છે, એવું વચન છે, આ પ્રમાણે પાંચ ભૂત અને આત્મા છઠે એમ કેટલાક કહે છે, પણ તે આત્મા કંઈ પણ કરતું નથી, આ સાંખ્યના મતમાં આત્મા જુદે છે, પણ લોકાયતિકેમાં તે પાંચ ભૂત એકઠાં મળીને જયારે કાયા (શરીર) થાય ત્યારે પ્રકટ ચેતનારૂપ જે ચેષ્ટા થાય તેને આત્મા તરીકે તેઓ ગણે છે,
સાંખ્યના મત પ્રમાણે વિદ્યમાન સથી પ્રધાન વિગેરે છે, તેની નાસ્તિ એટલે તેને સર્વથા વિનાશ કઈ કાળે થતો નથી, તેમ અસતું ગધેડાના શીંગડા વિગેરેનો કોઈ દિવસ સંભવ (ઉત્પત્તિ) નથી, કારણમાં કાર્ય વિદ્યમાન છે તેજ ઉત્પત્તિ ઈટ (માનેલી) છે, પણ અસમાંથી સત ન થાય, જે તેવું ખોટું માનીએ કે ન હોય તે થાય છે, તે બધામાંથી બધું થવું જોઈએ, પણ તેમ થતું નથી, તે કહે છે,
नासतो जायते भावो। नामावो जायते सता જે નથી તે થાય નહિ, હોય તેને ન નાશ
તથા અસત્ ગધેડાનું શીગડું ન કરવાથી તથા ઘડે બનાવનાર માટીને જ શોધે માટે કારણમાં જ કાર્યવણું છે, આવું રાજસભામાં કહીને સાંખ્ય કે લોકાયતિક અશ્વસ્થપણ રાખીને કહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com