________________
પર]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
^
^^^^^^^^
આ શરીર માત્રજ જીવ છે, પરલેક નથી, (એટલે ગમે તેમ પાપ કરી ભોગ ભેગવે તોપણ પછવાડે દુ:ખ ભોગવવાનું નથી) તેઓ આવી રીતે માનવાથી જૈનાચાર્ય કહે છે કે તેઓ શું નથી માનતા તે કહે છે, ક્રિયા અને અકિયા તે આ સારૂં અનુષ્ઠાન છે, આ સારૂં અનુષ્ઠાન નથી, એવું જાણતા નથી, વળી સુકૃત કે દુકૃત તેમજ કલ્યાણું કે પાપ તથા સાધુ કે અસાધુને જાણતા નથી, મેક્ષ કે સંસારને જાણતા નથી, નરક અનરક તિર્યંચ મનુષ્ય અને દેવતા વિગેરે કશું ન માને, આ પ્રમાણે ખરી મુદ્દાની વાતે છોડીને ફક્ત જુદા જુદા આરંભે કરીને કામ ભેગ કરે, તથા. જોજન માટે આરંભ કરે,
ટીકાને વિશેષ અર્થ (વૃદ્ધ પુરૂષે કહે છે કે એક બ્રાહ્મણની નાની બેન બાળપણમાં વિધવા થએલી તે વનાવસ્થામાં આવેલી જાણીને તેને સગો ભાઈ તર્કવાદમાં હોશીયાર હતો તેણે તેને સમજાવ્યું કે મારી સાથે નિર્ભય પણે ભેગ ભગવ, લોક નિદાથી ન ડર, લોકો મૂખ છે કે હાથમાં આવેલું ગુમાવીને પરલોકની અભિલાષા રાખે છે, તે બતાવે છે) पिब खाद च साधु शोभने । यदतीतं वरगात्रि तन्नते नहि भीरु गतं निवर्तते समुदयमात्रमिदं कलेवरम् ॥१॥
સુંદર પણ પિ, મન ભાવતું ભેજન વિગેરે ખા, હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com