________________
સત્તરમુ' શ્રી પાંડરીક અધ્યયન.
[ ४
णत्थि थि केइ पुरिसे जाव सरीरं । से जहाणामए केइ पुरिसे तिलेहिंतो तिल्लं अभिनिव्वट्टित्ता णं उवसेना अयमाउसो । तेल्लं अयं पिन्नाए, एवमेव जाव सरीरं । से जहाणामए केइ पुरिसे इक्खूतो खोतरसं अभिनिव्वट्टित्ता णं उवदंसेज्जा अयमाउसो । खोतरसे अयं छोए एवमेव जाव सरीरं । जहाणामए केइ पुरिसे अरणीतों अग्गि अभिनिव्वत्ताणं उवदंसेज्जा अयमाउसो । अरणी अयं अग्गी, एवमेव जाव सरीरं । एवं असंते असंविज्जमाणे जेसिं तं सुयक्खायं भवति, तं अन्नो जीवो अन्नं सरीरं तम्हा ते मिच्छा ।
આમ કહીને નાસ્તિક મતવાળા પાતે ખાટા છતાં પ્રમાણેા તથા દૃષ્ટાંત આપી તે બીજાને ખાટા બતાવે છે તે કહે છે,
કે જેમ કાઇ કાશ-મીયાનમાંથી તરવાર કાઢીને બતાવે કે ભાઇ, જો ! આ મીયાન આ તરવાર-આવી રીતે કાઇ શરીરથી જીવ જુદો કાઢીને બતાવતા નથી માટે શરીરથી
४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com