________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ ४५
છે, આ પ્રમાણે આ જીવ અવિદ્યમાન છે, તેમાં રહેલેા કે જતા દેખાતા નથી, હવે જે મતવાળાનું આવું કહેવું છે, તે તેમના શાસ્ત્રમાં આનું વધારે વિવેચન કરેલું છે, કે જેએ શરીરથી જુદા જીવ માને છે, તે પ્રથમ વાદીના મત પ્રમાણે તદન ખાટું અપ્રમાણિક મંતવ્ય છે, તેથી તેએ જૂઠું માનનારા પેાતાની મૂર્ખતાથી હવે પછી કહેવાતી શંકાઓને સ્વાધીન થશે, તે મતવાળા ખીજાઓને આ પ્રશ્નો પૂછે છે કેઃ— अयमाउसो ! आया दीति वा इस्सेति वा परिमंडलेति वा वट्टेति वा तंसेति वा चउरंसेति वा आयतेति वा छलैसिएति वा अहंसेति वा किण्हेति वा णीलेति वा लोहिय हालिदे सुकिल्लेति वा सुब्भिगंधेति वा दुब्भिगंधेति वा तित्तेति वा कडुएति वा कसाएति वा अंबिलेति वा महुरेति वा कक्खडेति वा मउएति वा गुरुएति वा लहुएति वा सिएति वा उसिति वा निद्धेति वा लुक्खेति वा, एवं असंतें असंविजमाणे,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-