________________
o ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન
વામાં આવે છે. ગુજરાતમાં ઉત્પન્ન થતું મીઠું મોટા ભાગે હિન્દના ખીજા પ્રાંતામાં નિકાશ થાય છે.
લાખંડ વગેરે ધાતુઓના ઉદ્યાગામાં વપરાતી મેગેનિઝ ખનિજ પંચમહાલના પાવાગઢ પર્વતમાંથી મળી આવે છે. લાખડ પણ ખરડાના ડુંગરમાંથી ખાદી કાઢવામાં આવે છે. આ ધાતુઓ સ્થાનિક ઉદ્યોગમાં વપરાતી ન હેાવાથી મેટા ભાગે તેમની નિકાશ થાય છે.
ગુજરાતમાં ઘણી જગ્યાએ ડુંગરાળ ભૂમિ આવેલી હોવાથી પત્થરની ખાણા ઘણે ઠેકાણે મળી આવે છે. રાજપીપળાના ડુંગરમાંથી અને મહીકાંઠામાં માજીમ નદીને કાંઠેથી અકીકના પત્થર નીકળે છે. આયુ, આરાસુર અને ગાયકવાડ તાબેના સંખેડા મહાલના માતીપરા આગળ આરસ પત્થરની ખાણે છે. તે ઉપરાંત કાઠીયાવાડમાં ઓછાવત્તા પ્રમાણમાં સ` જગ્યાએ પણ ખાસ કરીને વઢવાણ, ધ્રાંગધ્રા અને પેરબંદરમાં ઇમારતી પત્થર જથ્થાબંધ ખાદી કાઢવામાં આવે છે. તેમાં પારદર પાસેથી નીકળતા પત્થર ધણી ઉંચી જાતના છે.
'
ઇમારત બાંધવામાં વપરાતી ‘ એસ્બેસ્તાસ ' નામની ખનીજ મહીકાંઠાના ઈડર રાજ્યમાંથી મળી આવે છે. સીમેન્ટ સાથે આ ખનીજતે મિશ્ર કરીને ઇમારત બાંધવામાં આવે તે આગ લાગી શકતી નથી. પશ્ચિમમાં તેના બહાળે! ઉપયેાગ થાય છે અને હિન્દમાં પણ તેની વપરાશ શરૂ થઈ છે.
"
સ્ટીઍટાઈટ' નામની ખનીજ કે જે કાગળ, કાપડ, રબ્બર અને સાબુ બનાવવામાં વપરાય છે તે વિશ્વમાં ઘણે ઠેકાણે મળી આવે છે. આના ઉપયાગ હિન્દમાં માત્ર મૃત્તિ એ, પાત્રા, રકાબી અને અન્ય શણુગારની ચીજો બનાવવામાં વપરાય છે. ૪. સ. ૧૯૧૧-૧૨ માં હિન્દના સરકારી ભૂસ્તરશાસ્ત્રીએ શોધી કાઢેલું કે ઉત્તમ જાતની ' સ્ટીઍટાઇટ' ખનીજ ઇડર રાજ્યના દેવમેારી આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com