________________
૧૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
કુદરતી ઘટનાના આવિર્ભાવ થાય છે. સમુદ્રમાં આવતા ભરતી કે એટ, ગરમ પ્રવહે, જળ ને જમીનની વિષમ ઉષ્ણતા કે શાંતત થ ઉત્પન્ન થતા પત્રને, વરાળ, વરસાદ વગેરે ઘટના કે જે આભે. ઉપર અસર કરે છે તથા અન્ય પ્રાકૃતિક બનાવા જળાશય અને જમીનની વમાન રચનાથી ઉત્પન્ન થાય છે. જમીન અને જા શયની વર્તમાન પિરિસ્થિતિનું શું કારણ હોઈ શકે અથવા તે ઉત્તરગાળામાં અને ખાસ કરીને સમશીતેષ્ણ કટિબંધમાં શા માટે જમીન મેટા વિસ્તારમાં આવેલી છે અને શાથી તે દક્ષિણ તરફ ત્રિકાણાકાર અને સાંકડી થતી જાય છે તે ભૂગાવિદ્યા કે ભૂસ્તરવિદ્યા કેઈ સમાવી શકે તેમ નથી. પરંતુ એટલું તેા કહી શકાય કે જળાશય અને જમીનની વર્તમાન પરિસ્થિતિ એ ભૂગર્ભ માં કે ભૂસ્તરમાં થતા અવિરત ક્ષેભાનુ પરિણામ છે. આ ઉપરથી સમજાશે કે પૃથ્વીના પડમાં થતા અવિરત ક્ષોભેાથી પ્રાકૃતિક રચનામાં પણ અવશ્ય ફેરફાર થાય છે. જેટલે અંશે પૃથ્વીના મહાન ખડે ભૂપૃષ્ટરચના બદલાય છે તેટલે અંશે જળાશયાની અને આમેહવાની ઘટનામાં પણ ફેરફાર થાય છે. તે ઉપરાંત પ્રાણી અને વનસ્પતિની વિવિધતામાં તથા મનુષ્યની શારીરિક કે માનસિક વિલક્ષણતામાં પ ઉપરાક્ત ઘટનાથી ફેરફાર થાય છે.
ભૂમિની રચના
ભૂમિની બાહ્ય રચનામાં પર્યંત કે ઉચ્ચપ્રદેશ, મેદાન કે ખા ઘણા ભાગ ભજવે છે. પૃથ્વી ઉપર પતા કે ખીણા ભૂગર્ભમાં થતા નિરતર ક્ષેાભાથી થાય છે અને જળારાય તે હવામાન ભૂમિને સપાટ કરવામા મદદ કરે છે. કેટલીક જગ્યાએ જ્વાળામુખીત અસરથી ભૂમિ હારધ ઉપસી આવે છે અને તેમાંથી પતની હારા ઉત્પન્ન થાય છે. યુરેશીયામાં પર્વતની હાર પૂર્વથી પશ્ચિમ તરફ આવેલી છે. આથી ખંડની લંબાઈ પૂર્વથી પશ્ચિમ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com