________________
૧૮૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન જૂદા જૂદા વ્યવહારમાં રોકાયેલી વસ્તી
ગુજરાતમાં રસ્તા અને રેલવેને વ્યવહાર મુખ્યત્વે ચાલે છે. જમીનમાર્ગે વ્યવહારનાં આ બન્ને અગત્યનાં સાધન છે. જળમાર્ગે વ્યવહાર ગુજરાતમાં નહીં જેવો છે. કાઠીયાવાડનાં અમુક બંદરે બાદ કરતાં ગુજરાતનાં બંદરોનો વ્યવહાર ફક્ત કિનારાના પ્રદેશો સાથે રહ્યો છે. કાઠીયાવાડ અને ગુજરાતના દરીયાકિનારે દેશી વહાણે મારફતે વ્યવહાર ચાલે છે. કયાં ક્યાં, કેટલાં વહાણે, ક્યા કયા માલનો વ્યવહાર કરે છે તેની ચોક્કસ ખબર મળી શકતી નથી. એટલે તે વિષે કંઈ અભિપ્રાય બંધાતો નથી. ઈ. સ. ૧૯૩૧ ના વસ્તીપત્રકની ગણત્રી પ્રમાણે ગુજરાતમાં વ્યવહારના ધંધામાં કેટલી વસ્તી રોકાયેલી છે તે નીચેના કોઠામાં બતાવ્યું છે.
કાઠે નં. ૧૪
મુખ્ય કે આશ્રિત એકંદર રોકાયેલી વસ્તી વ્યવહારનું નામ . ( પશ્ચિમ હિંદની
ગુજરાત |
એજન્સી |
જન્સી | કુલ
પાણીમાર્ગને વ્યવહાર
૯૫૨૮
૯૩૯૭
૧૮૯૨૫
રેલ્વેને વ્યવહાર
૨૧૦૪૩
૯૫૨૬
૩૦૫૬૯
૧૭૬ ૬૭
૩૦૭૨૦
રસ્તાને વ્યવહાર ૧૩૦૫૩ તારટપાલ વગેરે વ્યવહાર ૨૭૦૬
૧૯૪૨
४१४८
કુલ
૪૬,૩૩૦|
૩૮,૫૩૨, ૮૪,૮૬૨ |
૧. Census of India, Vol. XIX. (Baroda), Part I, p. 272 and Vol. VIII. Part II (B.P.); p. 223; Vol. X.
W. I. States Agency Report p. 73. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com