________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૭ સુરત એ છેલ્લાઓ પણ વ્યાપારપ્રવૃત્તિમાં આગળ વધેલા હોવાથી માટરને ત્યાં સારો ઉપયોગ થાય છે; પણ ફકત ૭૯૫ મોટર વાહને વિસ્તાર અને જરૂરીયાતના પ્રમાણમાં ઉપરના જીલ્લાઓને પૂરતા છે, એમ ન જ કહી શકાય.
જેમ જેમ આ મેટરવાહને વધતાં જાય છે તેમ તેમ ટુંકા અંતરમાં રેલ્વેને સમાન્તર રસ્તા ઉપર તેમની હરીફાઇ વધતી જાય છે. હિન્દની લગભગ સર્વ રેલવેની પણ એ જ ફરીયાદ છે કે મેટર ઉપર કંઈ અંકુશ મૂક જોઈએ. ઈ. સ. ૧૯૨૮ માં રસ્તા વિષેની કમિટિના સવાલના જવાબમાં બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના એજન્ટે જણાવેલું કે “ઈ. સ. ૧૯૨૬ ની ગણત્રી પ્રમાણે લગભગ ૬૮ સ્ટેશન આગળ મોટરે રેલ્વેની નાની શાખાઓ માફક કામ કરતી અને ૧૮ મોટર રેલ્વે સાથે હરીફાઈ કરતી; પણ ત્યાર પછી હરીફાઈ વધી પડી છે. રસ્તા અને રેલ્વેની હરીફાઈ વિષે મળેલી કમિટિ જણાવે છે કે રેલ્વેને સમાન્તર રસ્તા ઉપર મુંબઈ ઈલાકામાં એકથી બીજા સ્ટેશને ૫ થી ૩૩ માઈલના ગાળામાં ફરતી લગભગ ૧૧૧ મોટરો હતી અને આ બધી મોટરે મોટા ભાગે ગુજરાતનાં સ્ટેશને આગળ વ્યવહાર ચલાવે છે, એમ સિદ્ધ થાય છે. આ મોટરવાહને બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેની સાથે કેટલે અંશે હરીફાઈ કરે છે તે નીચે ઠામાં બતાવ્યું છેઃ
કેદા નં. ૧૩ રેલ્વેને સમાન્તર રસ્તાઓના ટકા ! હરીફાઈ
કરતા પહોળા પાટાની મધ્યમપાટાની સાંકડાપાટાની એકંદર
રે | રેલ્વે | રેલવે | વાહને બી. બી. (પ-૬”) |(૩-૩૩”) | (૨'-૬”) | એન્ડ સી. [ આઈ. ૪૦ ટકા | ૫ ટકા / ૧૦૦ ટકા
૧૪૧
લાકમાં
કી બાર ચલાવે છે. બાજી મારી ગાળામાં
I
રે
!
? Report, Road Development Committee, Evid., . I, p. 318.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com