________________
અર્વાચીન સમયને વ્યવહાર
2. [ ૧૬૯ બંધાવવાની જરૂર છે. મોટા ગામડામાં હજુ રસ્તાની સગવડ જ . નથી. ૧,૦૦૦થી વધારે વસ્તીવાળાં ગામડાંઓ હજુ ઘેરી રસ્તાની સાથે જોડાયેલાં નથી.”૧ ગુજરાતમાં પણ રસ્તાની આવી સ્થિતિ હેવી જોઈએ. પ્રાંતને ભેટે ભાગ ગામડાંઓથી વસેલો હોવાથી, ગામડાંને મોટા શહેરની કે નજદીકના રેલ્વે સ્ટેશનની સાથે વ્યવહારથી જોડવાની ખાસ જરૂર છે. રસ્તાની ખીલવણ વિષેની કમિટિના સવાલના જવાબમાં બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેના એજન્ટે જણાવેલું કે
વ્યવહારના લાભાર્થે રેલ્વે સ્ટેશનથી તે પાસેના પ્રદેશ સુધી પૂરતા રસ્તાઓ બંધાય, એ ઇચ્છવા યોગ્ય છે અને આ રેલ્વે એવા રસ્તા બંધાવવાની તરફેણમાં પણ સમાન્તર રસ્તાને માટે તદ્દન વિરૂદ્ધ છે.” યાંત્રિક યુગ પહેલાને ગાડાંને વ્યવહાર ધ્યાનમાં લઈએ તે રસ્તાને વ્યવહાર લાભકર્તા નહીં જણાય, પણ મોટરવાહને થવાથી રસ્તાની ઉપયોગિતા ઘણું જ વધી છે, એમ શ્રી. ખુશાલ ચંદ શાહ કહે છે.? આ ઉપરથી માલમ પડશે કે ગુજરાતને જેટલી રેવેની વધારે સગવડની જરૂર છે તેથી બધે ઘણું વધારે રસ્તા બંધાવવાની જરૂર છે. ફક્ત બે કે ત્રણ હજાર કાંકરીવાળા રસ્તાથી અંદરના ભાગોના વ્યાપારમાં વૃદ્ધિ થવી મુશ્કેલ છે. કાચા રસ્તાઓ ચોમાસામાં તદન નિરૂપયોગી થાય છે. તેથી ગુજરાતના એકંદર વ્યાપારને અત્યંત વધારવાને માટે દરેક ભાગમાં સારા કાંકરીવાળા અને પૂરતા રસ્તાઓ એકબીજાને તેમ જ રેલ્વે સ્ટેશનને જોડે તેવા બંધાવવા જોઈએ. એટરવ્યવહાર અને તેની સ્પર્ધા
છેલ્લા દશકામાં મોટરવ્યવહાર પુષ્કળ વધી પડે છે. ટૂંકા અંતરમાં મોટરે રેલવે સાથે સજજડ હરીફાઈ કરે છે, એટલું જ નહીં
? Report, Road and Rail Competition, i Bombay Presidency), pp. 8–9.
2 Report, Road Development Committə, Evid. Vol. I, p. 37.
3 K. T. Shah. Trade, Tariffs & Transport, p 400.Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Vol , p. 317.bob. Trade, T