SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ૧૯૧૦-૧૧ માં કાઠીયાવાડ ગેઝેટીયરને કર્તા બંદરને વ્યાપાર નીચે પ્રમાણે જણાવે છે. કે નં. ૧૦ (લાખમાં) બંદરનું નામ આયાત રૂા. નિકાશ . કુલ શ. ભાવનગરનાં બંદરે ૧૪૩ ૧૯૧ ૩૩૪ ૧૮૩ સોરઠનાં બંદરો નવાનગર અને મેરબી ૬૧ ૪૮ ૧૦૯ { ર૯૯ | ૩ર૭ | ૬૨૬ આ ઉપરથી જણાશે કે કાઠીયાવાડતાં બંદરને વ્યાપાર તે વર્ષમાં આશરે રૂા. ૬ કરોડ હતું. આયાત કરતાં નિકાસ વધારે હતી. આ બંદરેમાં ભાવનગર બંદર સૌથી આગળ પડતું હતું. “ઈલાકાના દરીયાઈ કિનારાને વ્યાપાર ” એ નામનો રિપોર્ટ (ઈ.સ. ૧૯૨૧-૨૨) લખે છે કે કાઠીયાવાડનાં બંદરો (ગવા સિવાય) અને મુંબઈ બંદર વચ્ચે આશરે રૂા. ૧૦ કરોડને વ્યાપાર હતો. એટલે એક દશકામાં કાઠીયાવાડનાં બંદરોને વ્યાપાર લગભગ બમણો થયે, કારણ કે રૂ. ૧૦ કરોડમાં બીજે હિન્દનાં બંદરો સાથેના વ્યાપારનો સમાવેશ થતો નથી. ઈ. સ. ૧૯૩૧-૩૨ માં તે જ રિપોર્ટ જણાવે છે કે આ વ્યાપાર આશરે રૂ. ૬ કરોડ હતો. આનું કારણ એ હોવું જોઈએ કે કાઠીયાવાડનાં બંદરે મુંબઈ સાથે વ્યાપાર ડા પ્રમાણમાં કરતાં 2. Kathiawar Gazetteer, Vol. VIII, B. (1914), p. 38. 2. Report of the Sea-Borne Trade of the B. P., (1921–22), p. 86. pp. 56–58. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy