________________
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિઓ
[ ૧૦૫ તેમની આશિષે એ સુંવાળા થયા, સહેલાણી થયા, શેખીન થયા.'
આવી વિશિષ્ટતાઓ જેની પ્રજામાં છે, તે વિભાગ અનુકૂળ સંજોગે મળતાં યુરોપની માફક ઔદ્યોગિક વિકાસ અને શાસ્ત્રીય સાધન વ્યવસ્થા સત્વર સાધી શકશે. આંતરરાષ્ટ્રીય સમાગમને લીધે ગુજરાતીઓમાં વધારે પ્રગ૯ભ સાહસ, વધારે વિશાળ વ્યવસ્થાશકિત, વધારે ઊંડી ઉદારતા અને વધારે જીવંત સામાજિક સમયાનુકૂળતા વગેરે ખાસીયતે પ્રકટે તે તે કાંઈ આશ્ચર્યકારક નથી.
૧. શ્રી. કનૈયાલાલ મુનશીનું ૧૨ મી સાહિત્યસંસદુ સંમેલનનું ભાષણ, “કૌમુદી”, ફેબ્રુઆરી, ૧લ્ટપ-પૃ. ૧૩૩.
2. Planned Economy.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com