SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણને સંક્ષિપ્ત સાર પ્રાકૃતિક વિભાગ પ્રકરણ ૧ લું: પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન ભૂગોળવિજ્ઞાનને અર્થભૂગોળવિજ્ઞાનના વિભાગો-પ્રાકૃતિક ભૂગોળવિદ્યાને ઉદ્દેશ–પ્રાકૃતિક ભૂગોળને અન્ય વિજ્ઞાન સાથે સંબંધ-પ્રાકૃતિક ભૂગોળવિદ્યાની વૈજ્ઞાનિક અને વ્યાવહારિક ઉપયોગિતા; પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગેઃ જમીનનું બંધારણ-ભૂમિ અને જળાશયની પરસ્પર સ્થિતિ-ભૂમિની રચનાજળાશયની રચના અને આંતરિક ક્ષોભ; આબેહવાનાં મુખ્ય કારણે વિષુવવૃત્તનું અંતર–સમુદ્ર કે જળાશયનું અંતરસમુદ્રમાં વહેતા પ્રવાહ-જમીન ઉપર વાતા પવન-પર્વતની દિશા અને સ્થિતિ-સમુદ્રની સપાટીથી ઊંચાઈ-જમીનને ઢળાવ; પ્રાકૃતિક પરિસ્થિતિને મનુષ્યની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ સાથે સંબંધ: ભૂપદરચના-આબેહવા-વનસ્પતિ-પ્રાણ-પ્રાકૃતિક પરિસ્થિતિ પર મનુષ્યને કાબુ. ત્રકરણ ૨ જુ: પ્રાકૃતિક પરિસ્થિતિ સામાન્ય પરિચય; કુદરતી વિભાગે; ઉત્તર ગુજરાતને સપાટ મેદાનને પ્રદેશ: રાધનપુરનું રણ– ડી અમદાવાદનું સપાટ મેદાન બનાસ, સરસ્વતી અને સાબરમતીનાં વહેણઉત્તર ગુજરાતની પ્રાચીન મહાનદી; મધ્ય ગુજરાત અથવા ચરોતરને ફળદ્રુપ પ્રદેશઃ ચરોતરની રસાળ ભૂમિ–મહીસાગરને પ્રવાહ; પૂર્વ સરહદનો ઉચ્ચપ્રદેશઃ અરવલ્લીની ગિરિમાળા-આબુ અને આરાસુર-મહીકાંઠાને ઉચપ્રદેશપૂર્વ સરહદને દ્વારપાળ પાવાગઢ-રેવાકાંઠાને ઉચ્ચપ્રદેશ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy