________________
[ ૧૮ ] રેશમી ઓઢણી આપવી નહીં, તેમ કન્યાવાળાએ વરણ વખતે તે નિમિત્તની ઓઢણી કે કંઇ માંગવું–લેવું નહિં.
(૫૨) ગામમાં ને ગામમાં વેશવાળ થયું હોય, અને તેવા કે ગામમાં ગળ્યાં મેં કરાવવાનો રિવાજ હોય તે તેમાં વર અને કન્યા સાથે પરસ્પર છેકરાને મોકલવાની છૂટ રાખવામાં આવી છે, બીજા કોઈને સાથે તેડી જવાને પ્રતિબંધ કરવામાં આવે છે.
(૫૩) ગળ્યા મેં કરાવતી વખતે વર-કન્યાને શીખમાં રૂા. ૧૦ સુધી લેવા-દેવા. આ પ્રસંગે સામસામી પહેરામણું લેવા-દેવાને રિવાજ તદન બંધ કરવામાં આવે છે.
(૫૪) સમુરતા પ્રસંગે ઘરેણું ચડાવવા આવનાર પાસેથી જ્ઞાતિને કે ગામને કોઈપણ જાતને લાગે લે નહિ. અને વરવાળા તરફથી લાણું કે જમણવાર કંઈપણ કરવું-કરાવવું નહિ
(૫૫) વેશવાળ નિમિત્તે કન્યાવિક્રય કર એટલે ખાધાનું કરીને કંઈપણ લેવું દેવું તે તિરસ્કારને પાત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com