________________
[ ૧૮ ] વ્યવસ્થા કરવાને દરેક ગામે જવાબદાર આગેવાને નિયત કરવા અને તેનો નેધ તાલુકાએ રાખો.
(૧૧) કેઈપણ તાલુકાની સરહદમાં કોઈપણ શમ્સ કે શખ્સએ કંઇપણ ગુન્હો કર્યો હોય અને તેને અંગે યોગ્ય સજા કરવામાં આવી હોય તો તે ખબર તે તાલુકાએ દરેક તાલુકાને, પિતાના તાબાના ગામોને તથા શ્રી ગોલવાડ વી. શ્રી. મહાજન કમીટીની ઓફિસે આપવા અને તેવા ખબર મળ્યેથી તેને દરેક તાલુકાએ પરસ્પર અમલ કરવા તથા તેના તાબાના ગામમાં આ ઠરાવના અમલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી તથા ગોહેલવાડ વી. શ્રી. મહાજન કમીટીએ અગત્યના ખબર હોય તે, સંબંધ ધરાવતા ઘોળને જાણ તથા અમલ માટે મોકલવા.
(૧૨) દેશાવરી મહાજનના કામકાજ માટે મુક૨૨ કરેલી ગેહીલવાડ વીશા શ્રીમાળી મહાજન કમીટીમાં તાલુકા અને પેટા ગામોમાંથી નીચે પ્રમાણે એકંદર ૧૦૧ પ્રતિનિધિઓ ચુંટીને કામ લેવાનું ઠરાવવામાં આવે છે,
૧૦ પાલીતાણા ૧૦ ભાવનગર ૭ મહુવા ૫ કુંડલા ૫ શીહાર ૪ વળો ૩ તળાજ ૩ અમરેલી ૨ ઘોઘા ૪ ઘેઘાબારૂં ૨ દાઠા ૨ ચીતળ ૨ ઉમરાળા ૧ ઝાંઝમેર ૧ ખુંટવડા ૨ પચ્છેગામ ૧ બગસરા ૧ રંધોળા ૧ ઉના ૨ સાંગાણુ-કામરોળ ર૫ તાબાના ગામમાંથી ૮ કો–ઓપશન
કુલ ૧૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com