SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગોહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિ તુ બંધારણ અને ધારાધોરણ. પ્રકરણ ૧ લે બંધારણ. (૧) આધારે। ગાહીાવાડ પ્રાંત (ગેહીલવાડ, કાઠિયાવાડ, ઉંડ, વાળાક, નાધેર, ધાધામારૂ વિગેરે ) માં વસતા વીશાશ્રીમાળી વણીક જ્ઞાતિના છે, એટલે તે ગાહીલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિના સ. ૧૯૮૯ના ધારા’ એ નામે આળખાશે. અને તે મુકરર કરેલી સરહદમાં આવેલાં શિષ્ટ A માં જણાવેલાં ગામામાં વસતા આ જ્ઞાતિ–મધારણને જવાબદાર દરેક વિસાશ્રીમાળી વણીક જ્ઞાતિના ધરા માટે સ, ૧૯૮૯ ના અશાડ શુદ્ઘિ ૨ થી અમલમાં આવશે. (૨) આ ધારે। પસાર થવા અગાઉના સ. ૧૯૫૨ અને સં. ૧૯૭૯ ના ધારાઓ અને રીવાજો જે આ ધારાના નિયમાથી વિરૂદ્ધ ન હેાય તે તમામ બહાલ રાખી માકીના તમામ રદ ગણવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034830
Book TitleGohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Original Sutra AuthorN/A
AuthorGohelwad Visha Shrimali Mahajan
PublisherGohelwad Visha Shrimali Mahajan
Publication Year1933
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy