________________
ભેજન વ્યવસ્થા તેમજ સ્વાગત સરભરામાં કામદાર ચત્રભુજ વીઠલ ચમારડીવાળા તેમજ સુરકા વગેરે બહારગામના ઉત્સાહી ભાઈઓએ, અને શેઠ ભગવાનલાલ હકમચંદ વગેરે સ્થાનિક ભાઈઓ તથા ટાણેથી ખાસ સેવાભાવે આવેલ શ્રી ચંદ્રમંડળે ઉઠાવેલે શ્રમ માનપ્રદ અને અનુકરણીય હતે.
બંધારણનો મુસદ્દો તૈયાર કરવા, રજુ કરવા, નોંધ લેવા અને તે પ્રકાશન થતાં સુધીમાં શેઠ દેવચંદ દામજીએ ખંતપૂર્વક આપેલી સેવા માટે અભિવંદન ઘટે છે.
મહાઝન કમીટીના નામે આવવામાં વખત જવાથી અને તેવા અનિવાર્ય સંગમાં પ્રકાશન જરા અસુરૂં થયું છે. અને શુદ્ધિ માટે કાળજી છતાં બે–ચાર સ્થળે કાનામીંડી રહી ગયેલ છે તથા લગ્નપ્રસંગે કન્યાના બાપે નંગ આપવાને બે ચુડી લખી છે તે પછી (પાંચ લાતીદાંત) એ શબ્દો ઉમેરવા રહી ગયા છે તે સુધારી વાંચવું.
જે બંધારણ તૈયાર કરવા પાછળ દેશાવરી મહાજનના લગભગ દરેક અગ્રગણ્ય ભાઈઓએ ખંતભર્યો શ્રમ લીધે છે તેના પાલન-પલાવન માટે ભલામણ કરવાની ન હોય. વ્યવરથાભર્યું જ્ઞાતિ બંધારણ તૈયાર કરવાનો અને સુવ્યવસ્થાપર્વક તેને અમલ કરવાને પ્રાથમિક યશ આપણું વડીલને છે, અને તેમને પગલે અનુસરવું તે આપણી ફરજ છે. રિવાજ
સામાન્ય શર્વાણ#ing | प्रधानं सर्वधर्माणां जैन जयति शासनम् ॥
જ્ઞાતિસેવક – વનમાળી બહેચરદાસ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com