________________
બેલા. શ્રીશત્રુજ્ય તીર્થ જૈનેને સ્વાધિન કર્યું. એટલું જ નહિ પણ શિલાદિત્ય રાજાએ શ્રી શત્રુંજયને ઉદ્ધાર કરવામાં સહાયતા પણ આપી હતી.
પૂજય આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજીના ઉપદેશથી કાજના આમરાજાએ સંઘ સહિત શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરી, તથા જીર્ણ થયેલાં મંદિરના અમુક ભાગોનો ઉદ્ધાર કરવાને પ્રબંધ કર્યો હતે.
૫ સજન મંત્રીની પ્રાર્થનાથી મહારાજા સિદ્ધરાજ શ્રી ગિરનારની યાત્રાએ ગયા હતા, પિતાનાં પિતાના નામથી બંધાવેલું ભવ્ય મંદિર જોઈ ખુશ થઈ રાજાએ તેને ખર્ચ રાજ્ય તરફથી અપાવ્યો હતો. ત્યાંથી શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરી તીર્થરક્ષણ અને પૂજન માટે બાર ગામેની બક્ષીસ કરી હતી. સંવત ૧૧૭૯હ્મા તેને પટ્ટો કરી આપ્યાને ઉલ્લેખ છે.
પ. સંવત ૧૨૮૨ માં મહામંત્રી વરતુપાલ અને તેજપાળે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા માટે સંઘ કાઢો હતે. તેમાં ૪૫૦૦ ગાડા, ૧૭૦૦ પાલખી, ૧૮૦૦ ૮, ૧૨૧૦૦
શ્વેતામ્બર યાત્રીઓ તથા ૧૧૦૦ દિગમ્બર યાત્રીઓ હતા ૨૧૦૦ મહેતા આ ઉપરાંત બીજા પણ ધાગા માણસે સંઘમાં સાથે હતા.
માર્ગમાં ખીમા નામના એક ગામડીઆ શ્રાવકે આવીને સંઘને પિતાને ત્યાં પધારવા વિનંતી કરી. તેને દીન વેષ જોઈને કેઈ ધારતું ન હતું કે, આ આટલા મેટા સંધની વ્યવસ્થા કરી શકે. બીમા શ્રાવક તે આગ્રહ કરી સંઘને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com