SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ક શ્રીમદ્વિજયજબૂસૂરીશ્વરજી મહારાજે તપાસી લઈ સુધારા ૧ વધારા તથા માર્ગ દર્શન આપ્યું છે, તે બદલ જેટલો ઊપકાર ? માનું ' તેટલો ઓછો છે. આ પુસ્તક તૈયાર કરવામાં જે જે ગ્રંથનો સહારે લીધે છે તે તે ગ્રંથના લેખકે, પૂજ્ય-પંચાસજી મહારાજ શ્રી વર્ધમાનવિજયછે ગણિવર, તથા પૂજ્ય જ્યોતિવિંદ શ્રી રૈવતવિજયજી ગણિવર આદિ ગુજાતાઓને યાદ કરી આ પુસ્તક પૂજયપાદ ઉપકારિ ગુરુદેવ આચાર્યદેવશ્રી મદ્વિજવજબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબને સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. સંવત-૨૦૧૮, શૈ. સુ. ૭ ગુરૂવાર શ્રી વિજદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અનિશ્રી નિત્યાનંદ છે કાળુપુર રોડ-અમદાવાદ ) વિજય 22 જ ઉદારદિલ ધર્મપ્રેમી શ્રીઅમરતલાલ ભવાનજી ભાઈને જીવનપરિચય ગુજરાતમાં પાલનપુર નજીક માલણ નામનું સુંદર ગામ આવેલું છે, ત્યાં ધીરધારને બંધ કરતા ૬ શેઠ ભવાનજીભાઇ બેચરભાઈ રહેતા હતા. તેમને કે સુશીલ ધર્મનિ કુંવરબાઈનામનાં ધર્મપત્ની હતાં. ગામમાં શ્રી જિનમંદિર ઉપાશ્રયે પણ હતા. આ ધર્મ છે શીલ દંપતી પૂજ્ય દેવ-ગુરુની ભક્તિ સુંદર રીતે કરતા હતા. તેઓને શ્રી અમરતલાલ, કચરાલાલ અને 3 વેલચભાઇ નામના ત્રણ પુત્રો હતા. મોટા ? wanamunad Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy