________________
આ દ્વિતીયાવૃત્તિ પ્રગટ કરાવવાનો સંપૂર્ણ લાભ માલણના ભાવિક ધર્મપ્રેમી શેઠ અમૃતલાલ ભવાનજી તરફથી ગ્રહણ કરાએલ છે. તેઓને જીવન પરિચય આ સાથે જણાવી તેઓને આ સ્થળે સાભાર ધન્યવાદ આપી અમે આ નિવેદન પુરૂં કરીએ છીએ. •
સંવત ૨૦૧૮ ભાદરવા વદ ૧૦ આર્ય શ્રી જજેન.મુ.અ.મ.ના રવિવાર તા. ૩-૯-૬૨ માનદ મંત્રી શી, જયતિ-
શ્રીમાળી વાગે, ડભોઈ 3 લાલ બાપુલાલ વડવાળા
બે બોલ
:
છે
"
,
શ્રી ગિરિરાજ સ્પર્શના” ની પહેલી આકૃતિ શ્રી સિદ્ધ ક્ષેત્રમાં પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક પૂજ્ય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી લખવાની શરૂ કરેલી. તે વખતે શ્રી સિદ્ધક્ષેત્ર અંગે પ્રગટ થયેલ સાહિત્ય વગેરેનો આધાર અને બીજી કેટલીક પુછપરછ કરીને સરળ ભાષામાં લખવાને પ્રયત્ન કર્યો હતો. મારે તે પ્રયત્ન સફળ થયો અને ઘણાને આ બુક ઉપકારક થઈ પડી જેથી છેડા જ વખતમાં તેની આ બીજી આવૃતિ તૈયાર કરવાનો અવસર આવ્યો, તેથી આનંદ અનુભવું છું.
આ આવૃતિમાં કેટલાંક પગલાં, મતિઓ, વગેરેને વિશેષ પરિચય ટુંકમાં જણાવેલ છે, જે છે વાચકને તે તે સ્થાનને વિશેષ ખ્યાલ આવી શકે તથા નવાણું પ્રકારી પૂm ઉમેરી છે. બધું લખાણ પૂજયપાદ ઉપકારી ગુદેવ આચાર્યદેવ;
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com