________________
૩૮
ચક્રેશ્વરી દેવીનુ ધ્યાન ધરતાં ચક્રેશ્વરી દેવીએ પ્રગટ થઈને કહ્યુ` કે ‘તું તક્ષશિલાપુરીમાં જા અને ત્યાંના રાજા જગન્મદ્ભુને કહેજે ત્યાં અરિહંતનુ ખિમ્મ જોવામાં આવશે, પછી મારી સહાયથી તું ગિરિરાજના ઉધ્ધાર કરાવી શકીશ.'
ચક્રેવરી દેવીના કહેવા મુજખ તક્ષશિલા નગરીમાં જઈ પ્રભુના બિમ્બનું ધ્યાન ધરતાં બિમ્બ પ્રગટ થયું. એટલે જાવડશાએ તે બચ્છની પાંચામૃત વગેરેથી સુંદર પ્રકારે અભિષેક કરી ભક્તિ કરી. પછી રથમાં સ્થાપન કરી રાજાની સહાય મેળવી નિત્ય એકાખના કરતાં વિશાળ પરિવાર સાથે પ્રતિમાજી લઈને શ્રી શત્રુ ંજય તીથ તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે મહુ વામાં આવતાં ત્યાં જાવડશા શ્રી વજાસ્વામીજીને પાસે ધમ દેશના સાંભળવા બેઠા હતા ત્યાં એક દેવે આવી વસ્વામીજીને કહ્યું કે પૂર્વે હું મદ્યપાનમાં આસક્ત હતા, ત્યારે આપે મારા ઉપર ઉપકાર કરી શ્રી શત્રુંજય મહાતીર્થની સ્મૃતિ કરાવી, પચપરમેષ્ઠિ પદના. એધ આપી, મદ્યપાતનાં પચકખાણ કરાવ્યા હતા, છતાં હુ એકવાર બે સ્ત્રીએ સાથે મિદરાપાન કરતા હતા, ત્યાં આકાશમાં ઉડતા પક્ષીએ પકડેલા સર્પનું ઝેર તે ધ્યાલામાં પડયું. તે દિરા મારા પીવામાં આવૃતાં મને ઝેર ચડયું. હું પ ચપરમેષ્ટિનું સ્મરણ કરવા લાગ્યા, તથા મારા નિયમના ભંગની તથા દુર્વ્યસનની નિંદા કરતે હુ મૃત્યુ પામી યક્ષજાતિમાં ઉત્પન્ન થયો છું. મારૂ નામ કપર્દિયક્ષ છે. હું એક લાંખ યક્ષના સ્વામિ છું. અને વિશ્વનાં ઉદ્ધાર કરવા સમર્થ છું. માટે હે સ્વામિન્! આપ મને આજ્ઞા ફરમવા.,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com