________________
[પાંચમાં આરામાં થયેલા ઉક્કર] જાવડશાએ કરાવેલો તેરમે ઉધાર
કાંપિલ્યપુર નગરમાં ભાવડશા નામે શેઠ રહેતા હતા, તેમને ભાવલા નામે પત્ની હતી. તેની કુંક્ષીથી જાવડને જન્મ થયે હતો
જાવડ બાલ્યવયથી ધર્મપરાયણ હતા. પિતાના મરણ બા પિતાની નગરી (મહુવા)નું ધર્મપૂર્વક સારી રીતે પાલન કરતા.
એકવાર મુનિના મુખે શ્રી સિદ્ધાચળના મહિમા પ્રસંગે પાંચમાં આરામાં સિદ્ધગિરિજીને ઉદ્ધાર જાવડશા કરાવશે આ સાંભળી જાવડશાને ખૂબ આનંદ થયે અને મુનિવરોને પૂછયું કે “આપે તીર્થોધ્ધાર જાવડશા કરાવશે, એમ જણાવ્યું તે તે હું કે બીજો કોઈ?' મુનિવરે પિતાના જ્ઞાનથી જાણીને કહ્યું કે “જ્યારે પુંડરીકગિરિપર હિંસા કરનાર, અધિષ્ઠાયકે પચાસ એજન સુધીમાં બધું ઉજ્જડ કરી નાખશે. જે કંઈ પચાસ એજનની અંદર જશે તેને કપર્દિ યક્ષ મારી નાંખશે ભગવાનની પ્રતિમા અપૂજ્ય રહેવા લાગશે, તે કટોકટીના સમયે તું પિતે જ શ્રી સિધ્ધાચળજીને ઉધ્ધાર કરાવીશ. માટે તું ચકેશ્વરી દેવીની આરાધના કરી, (પ્રભુના કહેવાથી બાહુબલીજીએ કરાવેલ) શ્રી આદીશ્વર પ્રભુના બિમ્બને માંગી લે.”
આ સાંભળી તુરત જાવડશા ઘેર જઈ પ્રભુની પૂજા નરી બલિવિધાન પૂર્વક ક્ષુદ્ર દેવતાઓને સંતોષ પમા, મનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com