________________
ત્યારબાદ એજ રીતે શ્રી ગિરનારજી, આબુજી, વિભારગિરિ, અષ્ટાપદ અને સમેતશિખરની યાત્રા કરી ઉદ્ધાર કરાવ્યું.
અંતે તેઓ પણ આરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામી મુવિવેશ અંગીકાર કરી અર્ધપૂર્વ જેટલે દીક્ષા પર્યાય પાળી મેક્ષે ગયા.
ઈશાનન્દ કરાવેલો ત્રીજો ઉદ્ધાર
શ્રી દંડવીર્ય રાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યાને સે સાગરોપમ પસાર થયા બાદ, એકવાર બીજા દેવલોકના ઈન્દ્ર ઈશાનઈન્દ્ર મહાવિદેહક્ષેત્રમાં પ્રભુ પાસે શ્રી શત્રુંજય તીર્થને મહિમા સાંભળી ક્ષણવારમાં શ્રી શત્રુંજય તીર્થ ઉપર આવ્યા.
ત્યાં વંદન-સ્તુતિ કરી અડ્રાઈમહત્સવ કર્યો. - અહંત ભગવંતને પ્રાસાદ કાળના પ્રભાવે જીર્ણ થયેલા જોઈ ઈશાને શ્રીગિરિવર ઉપર નવા પ્રાસાદો બનાવી ત્રીજો ઉદ્ધાર કર્યો.
મહેન્દ્ર ઈ કરાવેલ ચોથે ઉદ્ધાર
શ્રી ઈશાનેન્દ્ર ઉદ્ધાર કર્યા બાદ એકકેડ સાગરેપમ જેટલો કાળ ગયા પછી એકવાર ઘણું દેવતાઓ શ્રી સિધ્ધગિરિની ચૈત્રી પુનમની યાત્રા કરવા આવ્યા તે વખતે હસ્તિસેન નગરમાં કોડ દેવીઓના પરિવારવાળી, મહાબળવાળી મિથ્યાદષ્ટિ સુહસ્તિનામની દેવી ઉભી હતી. તે દેવીએ તાલધ્વજ (તળાજા) વગેરે પરના ક્ષેત્રપાલે પિતાને વશ કરી બધું તીર્થ અવ્યવસ્થિત કરી નાંખ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com