________________
૧
એક વખતે રાડા પાસે મહાવ્રતધારી મુનિવર નેવામાં આવતાં એકદમ કુફાડા મારતા સર્પ મુનિને કરડવા દાચે, પણ મુનિને ભય વિનાના જોતાં, સર્પ વિચારમાં પડી ગયા કે, મારા એક ટુકાડાથી મનુષ્યા ભયભીત થઇને નાશભાગ કરી મૂકે છે જ્યારે આ મારાથી જાયે ત્રાસ કેમ પામતા નથી ? આમ વિચાર કરતા સર્પ મંદમંદ ગતિએ મુનિ પાસે પહેાંચ્યા. તે વખતે મુનિવર વિદ્યાધરાને કહેતા હતા, તે સર્પના મુનિના મુખમાંથી તેના સાંભળવામાં આવ્યું. અને તેથી લઘુમિતાના ચેાગે તુરત જાતિ સ્મરણુ જ્ઞાન થયું. તેથી સપે પેાતાના પૂર્વ ભવા સ'ભાર્યાં અને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અનસન કરવાની ઈચ્છા કરી. મુનિવરે પેાતાના જ્ઞાનથી સર્પની અનશન કરવાની ભાવના જાણી, અનશન કરાવ્યું, એટલે વિદ્યાધરાએ તે સર્પને શ્રી સિધ્ધગિરિજી ઉપર મુકી દીધા. સર્પ મરણુ પામી ઇશાન દેવલાકમાં સુંદર સ્વરૂપવાળા દેવ થયા.
૨ ત્રિવિક્રમ રાજાની કથા
આ ભરતક્ષેત્રની શ્રાવસ્તી નગરીમાં ત્રિવિક્રમ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખતે ઉદ્યાનમાં વૃક્ષ નીચે રાજા આરામ કરતા હતા, તે વખતે એક પક્ષીએ કશ અવાજ કરતા રાજાએ ખાણુથી પક્ષીને વિંધી નાખ્યુ. પડી નીચે પડતાં તડફડવા લાગ્યું અને ઘેાડીવારમાં મરણુ પામી, ભીલ્લના કુળમાં ઉત્પન્ન થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com