________________
૧ સુરાર્માની કથા મહાવિદેહ ક્ષેત્રમાં પશુગ્રામમાં સુશર્મા નામને એક મૂર્ખ શિરોમણી બ્રાહ્મણ રહેતું હતું, તેને એક પત્ની પુત્ર અને પુત્રી હતાં. નગરમાંથી ભીખ માંગી લાવી જેમ લા તેમ નિર્વાહ કરતે હતો.
એક વખતે તે ગામમાં, ભીખ માંગવા ગયે, આ દિવસ ફરવા છતાં કોઈ પણ ભીક્ષા મળી નહિ, તેથી કંટાળીને ખાલી પાત્રે ઘેર આવ્યું. સ્ત્રીને સમજાવવા છતાં શાંત થઈ નહિ, એટલે સુશર્માએ એક પત્થર માર્યો, પત્થર મર્મસ્થાનમાં વાગવાથી થોડી વારમાં મરણ પામી ગઈ. પિતાની માતાને મરણ પામેલી જોઈ, પુત્ર પુત્રી પિતાને કેધથી કહેવા લાગ્યા કે, “અરે અધમ બ્રાહ્મણ તે આ શું કર્યું. તે મારી માને મારી નાખી.”
પુત્રના વચનથી કૈધ પામેલા બ્રાહ્મણે પુત્ર અને પુત્રને પણ મારી નાખ્યા. બ્રાહ્મણ ભાગવા જતા રસ્તામાં ગાયથી ખલના પામતાં, ગાયને પણે મારી નાખી.
આ રીતે ઘોર કૃત્ય કરવાથી તેને પકડવા માટે રાજપુરૂષ તેની પાછળ પડ્યા. આથી ભયથી નાસતા સુશર્મા એક ખાડામાં પડે અને તીવ્ર વેદના ભેગવી મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયે .
સાતમી નરકમાં ઘેરતીવ્ર વેદના ભેગવી કઈ વનમાં સિંહ થયે. ત્યાંથી જેથી નરકમાં, પછી ચંડાલ થઈ ફરી સાતમી નરકમાં, ત્યાંથી દષ્ટિવિષ સર્પ થ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com