________________
૩૩ જે મનુષ્ય શ્રી શત્રુંજય ગિરિના શિખસ્પર જિનેશ્વરની પ્રતિમા બેસારે અથવા ચિત્ય કરાવે, તે ભારત- ક્ષેત્રને ભેગવીને એટલે ચક્રવતી થઈને પછી સ્વર્ગ તથા
મોક્ષને વિષે વાસ કરે છે. અર્થાત્ સ્વર્ગ અને મોક્ષના સુખ છે. પામે છે. તે
- ૩૪ જે મનુષ્ય શત્રુંજય તીર્થ પર પાણરહિત ચૌવિહારો) છઠ્ઠ ભકત (બે ઉપવાસ) કરીને સાત યાત્રાએ કરે તે ત્રીજે ભવે મેશ પદને પામે છે.
૩૫ અન્ય સ્થામાં સુવર્ણ-ભૂમિ કે અલંકારાદિ આપવાથી જે પુણ્ય ન થાય તેટલું પુણ્ય સિદ્ધગિરિમાં એક ઉપવાસ કરવાથી થાય છે.
૩૯ જેટલાં કર્યો સેંકડે સાગપમ સુધી નરક્યાં દુખ જોગવતાં ન ખપે, તેટલાં કર્મો કાર્તિક માસમાં માસખમાણ કરવાથી ખપે છે.
૩૭ કાર્તિક પૂનમે માત્ર એક ઉપવાસ કરે તે વાર હત્યાના પાપથી મુક્ત થાય છે.
૩૮ કાતિક પુણીમાએ ભગવંતનું ધ્યાન કરનાર સર્વ સુખ ભોગવી પ્રાંતે મને પામે છે.
૩૯ વૈશાખ, કાર્તિક અને ચિત્ર સુદ પૂનમે જેઓ સંધ લઇને આવી આદરથી દાન, તપ કરે છે તેઓ મોક્ષ સુખને પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com