________________
જાય છે, હીયરો પણ શ્રી અરિહંતના દર્શનથી સ્વર્ગગામી થાય .. . .
. . . છે અન્ય તીર્થમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, શીલ, પૂજન કરવાથી જે ફળ મળે છે તેનાથી કંઇગણું ફળ માત્ર રાજયની કથા સાંભળવાથી મળે છે.” . .! આ અનાદિ તી ઊપર અનતા તીર્થક અને અનંત મુનિવરે સિદ્ધિપદને પામેલા છે અને ભવિષ્ય કાળમાં પણ અનંતાનર્થિક અને મુનિવરે મેક્ષસુખને પ્રાપ્ત કચ્ચે, આકે શત્રુંજય મહાતીર્થને મેલીનિવાસ કહીએ તે રજી બેટું નથી..., . (ર) શ્રી શત્રુંજયમાં થતાં ફળો–
૧ શ્રી સિદ્ધગિરિજીને સ્પર્શ કરનારા પ્રાણીઓને રોગ-સંતાપ-દુઃખ-વિયેગ-દુર્ગતિ અને શોક થતાં નથી.
૨ દર્શન અને સ્પર્શનથી સંસારમાં ઉત્તમ પ્રકારનાં ભેળસુખ અને અંતે મુક્તિનું સુખ મળે છે. ' '
૩ તીર્થના પ્રભાવથી ગાઢ નિકાચિત કમેને પણ નાશ થાય છે
૪ જેઓ આ તીર્થની યાત્રા, પૂજા, સંઘની ભક્તિ અને સંઘની રક્ષા કરે છે, તેઓ સ્વર્ગલોકમાં પૂજાય છે.
પપ્રભુને શીતળ અને સુગંધી જળથી સ્નાન કરાવમારા શુંકમથી સુગંધિત બને છે. ' T: ૬ પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવનારા પંચમજ્ઞાન -કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પાંચમી ગતિ મોક્ષને પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com