________________ સકલ કૃષ્ણ 24. સકલ સંઘનાં હયે હર્ષ ન માયે, નિત્ય નવકારશી પુજાદિ થાય - પ્રતિષ્ઠા 3 સુદિ વૈશાખ દ્વાદશ અતિ સોહે, પધારે જંબુસૂરિજી સહુ મન મહે, દિન દિન ભાલાસ થાય; - પ્રતિષ્ઠા૪ ધજા-પતાકા, બે મંડપાદિ શોભે, નિરખી નિરખી સહુનાં મન લેભે, ઉત્સવ પ્રારંભ ચૌદશે થાય; - પ્રતિષ્ઠા૫ ધ્વજ કલશ ગ્રહાકિ પુજને, શાંતિ તુષ્ટિ પુષ્ટિ થાય તન મનને, અદ્ધિ વૃદ્ધિ સદા સુખદાયક - પ્રતિષ્ઠા દ ભવ્ય વરઘેડે ચડે જલયાત્રાને, A ષષિ તિથી શુક્રવારને, પ્રભુરથપે ચઢે શાનદાર - પ્રતિષ્ઠા. 7 પ્રભુ વાસુ પુજ્ય બિરાજે ગાદીએ, મારાં હદય નાચી ઉઠે, સપ્તમીએ વતે છે જય જયકાર - પ્રતિષ્ઠા. 8 પ્રતિષ્ઠા ઉત્સવ કરે શ્રી છગનભાઈ ગ્રામ જમણુ કરે સંઘ સુખદાયી, આપે ગ્રામજન સહકાર - પ્રતિષ્ઠા. 9 આંબા સંઘની વિનંતિ માન્ય કરી, પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા જંબુસુરિ, ' સાથે શિષ્યાદિ સમુદાય પ્રતિષ્ઠા 10 પ્રેરે સંઘને વધમાન– રૈવતવિજય, દેવભદ્ર - મને ગુપ્ત - લાધસેનવિજય, ગાવે સિદ્ધાચલ - મહાશાલ, પ્રતિષ્ઠા 11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com