________________
૧૭૦
(૨) સિદ્ધાચલજીનાં પાંચ ચિત્યવંદને વિધિ-સહિત
ચિત્યવંદનનો પ્રારંભિક વિધિ
પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહી પડિકકમી, યાવત્ પ્રગટ (સંપૂર્ણ) લેગસ કહી, ત્રણ ખમાસમણ દઈ, ઈચ્છાકારેણું સંદિસહ ભગ' ચૈત્યવદન કરૂં? ઈચ્છે કહી ચૈત્યવન્દન કરવું! મિ
સકલકુશલવલ્લી-પુષ્કરાવર્તમેશે, દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપતઃ સર્વસંપત્તિ હેતુ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથ .. ચિત્યવંદન પહેલું
( તલાટીએ કરવાનું) શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિવારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે -૧.. અનંતસિદ્ધને એહ ઠામ, સકલતીર્થને રાય; પૂર્વ નવાણું રાષભદેવ, જ્યાં કવિયા પ્રભુ પાયઃ .. સૂરજકુંડ સંહામણ, કવડજક્ષ અભિરામ; નાભિરાય કુલ મંડ, જિનવર કરૂં પ્રણામ ૩.
જકિંચિ જકિંચિ નામ તિર્થં સગે પાયાલિ માણસે લેએ; જાઈ જિણબિમ્બઈ, તાઈ સવાઈ વંદામિ -૧...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com