________________
દીક્ષાગ્રહી પ્રથમતીર્થ તમેજ સ્થાપ્યું, કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યું એવા પ્રભુ પ્રણમીયે પ્રણયે તમેને; મેવા પ્રભુશિવતણ અરપે અમોને. .૭. સુણ્યા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગબંધુ! ચિત્તમાં ધાર્યા નહિ ભક્તિપણે; જ પ્રભુ તે કારણે દુખપાત્ર હું સંસારમાં, હા! ભક્તિ તે ફળતી નથી જે ભવ શૂન્યાચારમાં ૮છે પ્રતિમા મને હારિણી દુઃખહારી. વી વીરજિણંદની, ભક્તને છે સર્વદા સુખકરી જાણે ખીલી ચાંદની, આ પ્રતિમાંના ગુણ ભાવ ધરીને જે માણસ ગાય છે, પામી સઘળા સુખ તે જગતમાં મુકિત ભણું જાય છે ..૯. આયે શરણે તમારે જિનવર! કરજે આશ પૂરી અમારી, ના ભવપાર હારે તુમ વિણ જગમાં સાર લે કેણુમહારી; ગાયે જિનરાજ આજે હરષ અધિકથી પરમ આનંદકારી, પાયે તુમ દર્શનાએ ભવ ભ્રમણા નાથ! સર્વે અહારી
૧૦.. શ્રી આદીશ્વર શાંતિ નેમિનિને, શ્રી પાર્શ્વ વીર પ્રભ; એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે કરી છે વિભે! કલ્યાણે કમળા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ; એહવા ગૌતમરવાસી લબ્ધિભરી આ, આપ સદા સન્મતિ
૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com