________________
૧૩૯ શેત્રુંજી નદીમાં નાહીને, મુખ બાંધી મુખ કેશ, દેવ યુગાદિ પૂજીએ, આણ મન તેલ એકેક ડગલું ભરે, શેત્રુજા સામે જેહ, અષભ કહે ભવ ક્રેડનાં, કર્મ અપાવે તેહ, ૪ શેત્રુજા સામે તીરથ નહિં, રૂષભ સમે નહિ દેવ; ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ; ૫ જગમાં તીરથ દે વડા. શત્રુંજય ગિરનાર; એક ગઢ રૂષભ સમેસર્યા, એક ગઢ નેમકુમાર સિદ્ધાચલ સિદ્ધિ વય્ય, મુનિવર કોડ અનંત, આગે અનંતા સિદ્ધશે; પૂજે ભાવી ભગવંત શત્રુંજયગિરિ–મંડણે મરુદેવાને નંદ, યુગલાધર્મ નિવારણે, નમે યુગાદિ નિણંદ ૮ તન મન ધન સુત વલ્લભા; સ્વર્ગાદિ સુખ ભેગ; વળી વળી એ ગિરિ વદતા, શિવરમણિ સગ. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com