________________
ki
શ્રી જિનેશ્વર ભગવાન નવ તત્ત્વના ઉપદેશક હાવાથી નવે અંગ, પૂજવા લાયક છે. એમ પડિત પ્રવર શ્રી શુભ્રવિજયજી મહારાજના શીષ્યરત્ન શ્રીમાન વિરવિજયજી મહારાજ કહે છે.
ઉપર પ્રમાણેની વિધિ સાચવવી. તેને વિધિશુદ્ધિ કહેવાય છે. આ સિવાય બીજી છ શુદ્ધિ રાખવાના ખ્યાલ રાખવા.
૧. 'ગશુદ્ધિ-સ્નાન કરી શરીરને નીલ કરવું. ૨. વશુદ્ધિ-પૂજા માટે પુરૂષે ધોતીયુ અને શ રાખવા. (ખેશના છેડાના આઠપડ કરી સુખે બાંધવા.) સ્ત્રીએ ત્રણ વસ્ત્રા. સ્ત્રીઓએ રૂમાલનાં આઠ પડ કરી સુખે બાંધવા. ગંજીફ્રાક, ખમીસ, કે પાટલુન પહેરીને પ્રભુની પૂજા કરવી ઉચીત નથી. પૂજાનાં કપડા જુદાં રાખવા અને વારવાર ધાવાના ઉપયોગ રાખવા, સાંધેલાં, ફાટેલાં કે મેલાં વસ્ત્રથી ભગવાનની પૂજા કરવાથી આશાતના લાગે છે.
૩. મનશુદ્ધિ, ભગવાનની પૂજામાં મન સ્થિર રાખવુ. ખીજા વિચારો કરવા નહી.
૪. ભૂમિશુદ્િ‚ દેરાસરમાં કાન્તે ખરાખર લીધો છે કે કેમ તે જોવુ.... તથા પૂજાનાં સાધન મૂકવા—લેવાની જગ્યા પણ જેમ અને તેમ શુદ્ધ રાખવી.
૫. ઉપકરણશુદ્ધિ, પૂજામાં જોઇતા ઉપકરણા કેસર, સુખડ અરાસ, ધૂપ, ઘી, ચાખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ મને તેમ ઊંચી જાતીનાં અને પેાતાના ઘરનાં વાપરવાં, વાસણા ઉજળાં ચકચકાટ રાખવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com