________________
વીશી ( વીસ વિહરમાન જિન સ્તવનાવલિ ) મહાવીર રાબમાલા સં. ૧૭૮૪ ધનતેરસે જુદા જુદા રાગમાં જેવા કે માલકેશવગેરે–નિગોદ વિચારગર્ભિત મહાવીર સ્તવન સમ્યકત્વ વિચાર ગતિ મહાવીર સ્તવન સં. ૧૭૬૬ ભાદ્રયદશુદય તથા તે પર બાલાવબેધ ગુર્જર ભાષામાં સં. ૧૭૭૪માં ચેલ છે. આ ન્યાય સાગરથી પ્રસ્તુતન્યાય સાગર ભિન્ન છે.
પ્રસ્તુત કાવ્ય રચાયાને પૂરાં એકસો વર્ષ થઈગયા તે વખતે ગિરનારની શું સ્થિતિ હતી તેને કેટલેક ચિતાર આમાં આપેલ છે તે પરથી હાલની સ્થિતિ સરખાવી શકાય તેમ છે, અને તેમ કરી એક વર્ષમાં શું ફેરફાર થયે છે તે જાણી શકાય તેમ છે
આ કૃતિની ભાષા સરલ છે અને તેમાં કઠિન શબ્દના અર્થતથા સમજૂતિ નીચે આપેલ છે તેથી સાર આપવાની જરૂર જોઈ નથી
મુંબઈ પ્રિન્સેસ સ્ટ્રીટ
તાલ દલીચંદ દેશાઈ.
ચૈત્રસુદી ૧ સં. ૧૭૮
રોનિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com