________________
પ્રસ્તાવ. “શ્રી ગિરિનાર તીર્થમાલા” એ ૧૦૩ કડીનું વર્ણનાત્મક કાવ્ય છે ને તેમાં રસજનક કાવ્યત્વ સંભવતું નથી. આના રચનાર ન્યાય સાગર છે કે જેણે આમાંજ રચનાને સમય સંવત ૧૮૭૫ના માવશુદિ
ને ગુરૂવાર આપેલ છે. અને પોતાના ગુરૂનું નામ વિવેક (સાગર) જણાવેલ છે [ગુરૂ વિવેકપસાયા એ પરથી. આની પ્રત્ મુની શ્રી બા. લવિજયજીએ કચ્છમાંથી મુક્તી તે પ્રત પસ્થી આ ઉતારવામાં આ વેલછે આ પ્રતનાં ત્રણ પાનાં છે–છ પૃષ્ઠછે તે દરેકમાં પતિ ૧૩ છે તેમાં લખ્યા સંવત્ કંઈ આપેલ નથી. પ્રત જોતાં અર્વાચીન જ@ાય છે. બીજી પ્રતે ન મળવાથી આ એકજ પ્રત પરથી કાર્ય લેવામાં આવ્યું છે. આ પ્રત મેળવી આપવા માટે ઉકત મુનીશ્રીને ઉપકાર થયેછે. - -
“ગિરિનાર” ની જાત્રા કરી કવિએ પિતાની આંખે જે જોયું તે જણાવેલું છે. જુઓ કડી ૯૯ તથા ૧૦
ઈત્યાદિક ગિરનારનાં બહુ ઠાંણ અનેરાં છે પણ જેટલું ભાલીએ તેટલું ઈહાં સારા ભાખ્યું નિજરે જઈને તે સહી કરી માને સઘલાં તીર્થને નાયક ગિરનાર વખાણે.
પતિ ન્યાયસાગર નિર્વાણુ રાસ એ સાશર મુનિશ્રી જિન વિજે પોતાના જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચયમાં પ્રકટ કરેલ છે તેમાં વર્ણવેલા ન્યાયસાગર તપગચ્છીય ઉત્તમસાગરનાં શિષ્ય હતા. તેમને જન્મ સં. ૧૨૮માં નવવર્ષની વયે દીક્ષાલઈ સં. ૧૭૭ માં સ્વર્ગસ્થ થયાં તેમણે ચોવીશી (ચવીશનિસ્તવનાવલિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com