________________
બલિ બધન સામ ધ્યાન તાણે, પખિ તપ જિહાંત મુરારિ રે એ અધિકાર પ્રગટ તિહાં દીસે.વામનને અવતારે રે. ૨૫ ૫૦
यदुक्तं प्रभास पुराण-ईश्वरेण पार्वत्याऽग्रे पक्षासन समासीनः श्याम मूर्ति निरंजनः । नेमिनाथः शिवेताख्या नाम चक्रेऽस्य वामनः॥२६॥ रैवताद्री जिनो नेमि युगादिविमलाचले ऋषीणा माश्रमो देवि मुक्तिमार्गस्य कारणं: कलिकाले. महाघोरे सर्वकल्मष नाशनः । दर्शनात् स्पर्शनात् देवी कोटि यझ फलप्रदः ॥२७॥ तथा स्पृष्ट्वा शत्रुजयं तीर्थ गत्वा रैवतकाचले । स्नत्त्वा गजपदे कुंडे पुनर्जन्मो न विद्यते ॥ उन्नयंत गिरौ रम्ये माये कृष्णचतुर्दशी
तस्यां जाठारणं कत्वा संजातो निर्मलो हरिः । સ્પ બલિ બલિરાજા મુરારિ શિવ. ૨૬-૨૭: આ ચારપ્લેમાં કૅસમાં મુકેલા બે ક ગ ઘ પ્રતમાં મળે છે. તે ચારેનું ભાષાંતરકરતાં પહેલાં ગ્લૅકને અર્થ કંઇ સ્પષ્ટ થઈ શકતો નથી. પદ્માસન પર વિરાજેલા શ્યામ મૂર્તિ નિરંજન એવા નેમિનાથ છે. એમ શિવે કહીને તેનું નામ વામન પાડયુ-[ આવો કંઈક અર્થ લાગે છે. ] રેવત પર્વત ઉપર નેમિ, વિમલાચલ-શેત્રુંજય પર યુગાદિનાથ વ્યાભદેવ, તે ઋષિઓને આશ્રમ-વિશ્રામ રૂપ અને મુક્તિ માર્ગના [ નિમિત્ત] કારણ રૂ૫ દેવ છે. મહા ઘેર કલિ કાલમાં તે સર્વ પાપના નાણ કરનાર છે. અને હે દેવી! તેમનાં દર્શન તથા સ્પર્શ થવાથી તેઓ કેટિ થરીના ફલને આપનાર છે. જિયંત ( ગીરનાર) નામના રમ્ય પર્વત ઉપર મહામાસની અંધારી ચિદશે જાગરણ કરીને નિર્મલ હરિ ઉત્પન્ન થયા; ત્યા શકુંજય તીર્થને સ્પર્શ કરવાથી, રૈવતક પર્વત ઉપર જવાથી ગજપદ કુમાં નહાવાથી પુનર્જન્મ થતો નથી.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com