________________
દ્રવ્ય જિન જિન જીવ કરીએ, વંદે ભરત નરેંદ રે, સમે સરણે બેઠા જે સ્વામિ તેતે ભાવ નિણંદ રે. ૧૭ ધ. ભાવ જિર્ણોદ તણે જે વિરહે, જિન પ્રતિમા જિન સરખી રે, દ્રવ્ય ભાવ પૂજા તસ સારે, ભવિજન પ્રવચન પરિખીરે. ૧૮ ધવ ભાવ પૂજા તે કહી મુનિવરને, શ્રાવકને દ્રવ્ય ભાવ રે વિધિવાદે બેલી જિન પૂજા ભવજલ તરવા નાવરે. ૧૯ ધo
શ્રી જિન અંગે સજજન કરતાં શત ઉપવાસનું પુણ્ય રે દ્રવ્ય સુગધ વિલેપન કરતાં, સહસ લાભે ધન્ય રે, ૨૦ ધ. સુરભિ કુસુમમાલાએં પૂજે, લાભ લક્ષ ઉપવાસરે નાટક ગીત કરે જિન આગલિ, લહે અનંત સુખ વાસરે. ૨૧ ધo જિનવર ભગતિ તણા ફલ એહવા, જાણે ભાવ ધરીજે રે, વલી વિશેષ શેત્રુંજય સેવા, લાભ પાર ન લહી જેરે. ૨૨ ધો ભાગ એક શેત્રુજ્ય કેરે તીરથ શ્રી ગિરિનારી રે. નેમિ કલ્યાણક ત્રણ હવાં જિહાં મહિમાં ન લહું પારરે ૨૩ ધ. પરશાસને પ્રભાસ પુરાણે જેજે મૂકી મારે રેવત નેમિ તણે કહે મહિમાં ઊમયાને ઈશાનરે, ૨૪ ધo
૧૭ ભરતને અષભદેવના પુત્ર કે જેણે મરીચિ ચોવીસમાં જિન થશે એમ
ષભદેવ પાસેથી જાણીને મરીચિને વંદના કરી હતી. ૧૮ સાર–સતત કરે, પરિખી પિનિ ૨૦ મજન-સ્નાન
૨૧ સુરભિ-સુગંધી કુસુમ-પુલ. ૨૭ ગિરિનાર પર્વત તે મૂલ જય ( પાલીતાણુ પાસેન) પર્વતને એક ભાગ હતો એમ માન્યતા છે. જુઓ શત્રુંજય મહાત્મ. કલ્યાણક-કલ્યાણ કરનાર પ્રસગે. ત્રણ તે દિક્ષા, કેવલશાન અને નિર્વાણુ નેમ જિનના ગિરિનાર પર્વત પર થયા હતા. ૨૪ શાસન-મત-ધર્મ રૈવતગિરિનાર પર્વતનું બીજું નામ, ઉમરચા પાર્વતી ઈરાન-ઇશ-શિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com