________________
પેરિસ
લડનને માર્ગે
૧
ફ્રાંક આવે પણ અનુભવી મુસાફર ૮૫ ફ્રાંક દરરોજના ખર્ચે તે ધણુંખરૂં જોઈ શકે અને આનથી રહી શકે. એથી ઓછા ખર્ચે પશુ આવડત હાય તે રહી શકાય છે.
જવા આવવાનાં સાધનેમાં ટેકસી, મોટરબસ, અંડરગ્રાઉન્ડ (મેટ્રા) અને ટ્રામકાર્સ છે. ટેકસીવાળા દશ ટકા ટીપની આશા રાખે. ટ્રામ પ્રથમ અને બીજા દરજ્જાની એમ બે પ્રકારની છે. બસમાં કે ટ્રામમાં બેસવા માટે ઊભા રહેવાના સ્ટેશન પર નખરન ની ટીકીટ લટકાવેલી હાય છે તેમાંની એક લઈ લેવી એટલે નંબર આવે ત્યારે બસ કે ટ્રામમાં બેસી શકાય. ટેકસીના ભાવ છાપેલા હાય છે. પ્રથમ ૪૦૦ મીટરના (લગભગ ૪૫૦ વાર ) નવા ફ્રાંક ટ્રાય છે, પછીના દર્ ૨૦૦ મીટરે ૨૦ સેન્ટીમ (૧ ફ્રાંક ) વધે. મેટ્રાના ભાવ ઘણા નામના હોય છેઃ ૪૫ સે’ટીમ સેકન્ડ ક્લાસ અને ૭૫ સેન્ટીમ ફર્સ્ટ ક્લાસ. ગમે તેટલે દૂર જપ્તએ તા ભાવ એજ છે.
પેપ્સિથી લ`ડન.
તા. ૧લી જુને સવારે ૧૦ વાગે પેરિસ છેડયું. પેરિસથી લંડન આવવા માટે ટ્રેનમાં ફ્ર્સ્ટ અને સેકન્ડ કલાસ હાય છે, મેં ફર્સ્ટ કલાસની ટીકીટ રિઝર્વ કરાવી હતી. રિઝર્વનું કાંઇ એસતું નથી. જગ્યા હાય તા મળે. સામાન રજીસ્ટર કરાવવા સારા, કારણકે વચ્ચે એવાર બદલવું પડે છે ત્યાં મજુરી ભ્રૂણી બેસે અથવા સામાન હાથે ઉચકવા પડે. વળી સાલ ખે વખત બતાવવાની અગવડ પણ ઓછી થાય.
* રસ્તા’. પેરિસથી લડનના રસ્તા ઘારીઆમણે છે. અન્ને બાજુએ ખેતરા લીલાકુજાર છે. કાઈ પણ જગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com