________________
માર્સેલસ
જમીનપર યુરેપમાં કામ કરનારને ટીપ” આપવાને રિવાજ વિચારવા -સમજવા જેવો છે. (જુઓ ઉપ. પુ. ૨૩) દરેક કામ કરનાર કાંઈ કાંઈ ટીપ મળશે એ હિસાબ ગણીને જ કરી લે છે. સ્ટીમરમાંથી ઉતરતી વખતે પણ આપણું કામ કરનારને ટીપ આપવાની હેાય છે. કેબીન ટુઅર્ટને ફર્સ્ટકલાસવાળા સાધારણ રીતે એક પાઉન્ડ આપે છે, ડાઈનીંગ હોલના ટેબલ ટુઅર્ટને દશ શીલીંગ, ટોપાઝ (Topaz-બાથરૂમ-ટુઅર્ટને)ને પાંચ શીલીંગ, ડેક ટુઅર્ટને પાંચ શીલીંગ અને હેડ ટુઅર્ટને બે શીલીંગ અપાય છે. સહેજ ઓછી આપે તે પણ ચાલે. આ સિવાય પરચુરણ ટીપ’ આપવી પડે છે.
સેકન્ડ કલાસના ઉતારૂઓ ઓછી “ટીપ” આપે છે.
સ્ટીમર ઉપર ચુમેરે’ પી. એ કંપનીની નિશાન (બેજ) સાથે આવે છે. એકને નંબર જોઈ લેવો અને તેને સામાન આપી દે. આપણે સામાન બેગેજ રૂમમાં હોય તે તે લઈ આવે.
પી. ઓ કંપનીની મેલ સ્ટીમર સવારે માર્સેલ્સ પહોંચે છે અને પારીસની રેલવે રાતે ઘણી ખરી મળે છે તેથી આખા દિવસને માર્સેલ્સ જોવામાં ઉપયોગ કરાય છે. એને માટે સગવડ ઘણું છે. આપણે સામાન થેમસ કુકના અથવા ગ્રીનલેના એજન્ટને સંપી દે. તેની રસીદ લેવાની જરૂર નથી. પણ કેટલા દાગીના છે તે તેને નેંધાવી દેવું. આપણી સાથે સામાન રાખવાનું હોય તે તેને બતાવી દેવો અને લગેજ કરવાને સામાન હોય તે ના પાડી આપે.
સ્ટીમર આવે છે ત્યારે ધમાધમ ઘણું હોય છે, પણ આપણે શાંતિ રાખવી. કેઈની કોઈ ચીજ ખવાતી નથી, પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com