________________
યુરોપનાં સંસ્મર
દરિ
હવે ચંન્ને ઉદય સાંજે થવા માંગે છે તેથી ઉપરના ડેક પર રાત્રે બેસવાની વધારે મજા આવે છે. સુએઝ (Suez)
રવિવારે (તા. ૧૬-૫-૨૬) સવારે ઉઠ્યા ત્યાં સુએઝ દેખાયું. ત્યાં સ્ટીમર અટકી. આજે ૭-૪૫ (સવારે) બંદર ઉપર આપણા મુંબઇને રીલેમેશનની બક્ષીસ કરી જનાર સર જ્યોર્જ લેઈડ સાહેબ “વેર મેમેરીયલ ખુલ્લું મૂકવાના હતા. તે માટે અલવરના મહારાજા જે અમારી સાથે સ્ટીમરમાં હતા તે અને બીજા રજવાડાઓ બંદર પર જવાના હતા. તેઓ દેશી રાજવંશી પોશાકમાં લેચમાં બેસીને ગયા.
બંદર દૂરથી બહુ મજાનું લાગે છે. રસ્તાઓ અને મુકામે સુંદર દેખાય છે. બંદર અને શહેર વચ્ચે રેલવે ચાલતી દેખાય છે. બન્ને દૂર હોવાથી છૂટા દેખાય છે પણ સ્ટીમરમાંથી એના વિસ્તારને પૂરતે ખ્યાલ આવે છે.
કોઈ પણ ઉતારને મત પૂછ્યા વગર અલવરના મહારાજા સર્વ સિજરના વતી ભાષણ કરવાના હતા. બંદર ઉપર એક મોટો ૪૦ ફીટ જેટલો ઊંચે કલમ તૈયાર કરવામાં આવ્યો હતો તે સ્ટીમરમાંથી જોઈ શકાતે હતે. બંદર ઉપર બેન લશ્કર અને મોટું ટોળું જામ્યું હતું. અમે સ્ટીમરમાંથી ઉતર્યા નહિ, પણ અમારી સ્ટીમર બંદરની એટલી નજીક ચાલી કે આખે દેખાવ સ્ટીમરમાં બેઠા બેઠા જોઈ શક્યા.
સુએઝના બંદરમાં ઘણી સ્ટીમર પડી હતી પણ અમારી તે મેલ સ્ટીમર હતી એટલે અમે ત્યાં માત્ર અરધા કલાક બેટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com