________________
સ્ટીમર રાજપુતાના
અહીં ખાવાની પદ્ધતિ તદ્દન અંગ્રેજી ઢબ પર હાય છે. છરી કાંટાથી ખાતાં ન આવડતું હાય તેને જરા અગવડ જણાય છે, પણ બીજાને ખાતાં જોવાથી થોડા વખતમાં આવડી જાય છે. સર્વથી જોવા લાયક બાબત એ હાલની સ્વચ્છતા છેઃ છરી કાંટા તદન સાફ હાય છે, ટેબલ સાફ હાય છે અને ખાનારા જરા પણુ ગાડ કરતા નથી. પાશ્ચાત્ય લોકોની ખાવાની રીતભાતમાંથી સ્વચ્છતાના ગુણ જરૂર ગ્રહણ કરવા યેાગ્ય છે. પીસવા આવનાર સ્ટુઅર્ડ ઘણા ચોખ્ખા હાય છે અને વસ્તુઓ બહુ સુંદર રીતે ડાબી બાજુએ ધરે છે. લેનાર ચીજને એળખતા હાય છે તેથી જોઇએ તેટલી તેમાંથી લઈ લે છે અને તેથી બગાડ બીલકુલ થતા નથી. કેાઈ વસ્તુ છાંડતું નથી એમ મારા કહેવાનેા આશય નથી પણ ઘણે ભાગે બગાડ બહુ ઓછે થાય છૅ,
સર
૩૫
વેજીટેરીઅનેને ખાવામાં જરા પણ અડચણ આવતી નથી. ખાવાની વસ્તુએ પુષ્કળ મળે છે. બ્રેડ, ટેસ્ટ, ખટર, ફ્રુટસ વિગેરે ઘણી ચીજો ડાય છે. સ્પર્શાસ્પર્શને વાંધો ન હોય તે તદ્દન અન્ન ફળ શાકને ખારાક મળી શકે છે અને સલૂન સ્ટુઅર્ટ અને શેક્ સંભાળપૂર્વક તે માટેની ગેાઠવણ કરી આપે છે. અંગ્રેજો રાત્રે ડીનર
.
લે છે તે પહેલા ‘ ડ્રેસ ' કરે છે. ડીનર માટે ખાસ કાળા રંગનાં કપડાં હાય છે, અંદર ખમીસ પણ જૂદાજ પ્રકારનું હાય છે અને તેના પર જેકેટ પણ ઓછા બટનવાળુ હાય છે. એના ઉપર કાલર સાથે કાળા રંગની ‘એ' બાંધે છે, અને મુખ સાફ કરી માથું એળી તૈયાર થઈ જમવા બેસે છે. મેટી હાટલાની પેઠે અહીં એન્ડ કે ગાયન હેાતા નથી, છતાં આખા જમવાના વિભાગના શણગાર એટલા સુંદર હાય છે, કે નવીન આવનાર જરૂર એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com