SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ જર્મની, સાંજે ૭-૨૦ વેની છેડયું, વાગેલી કારમાં જગ્યા મેળવવા માટે કુકને મહેનત પડી, પણ સાંજે પાંચ વાગે ખબર આપી, કે વાગેલી કાર મળી છે એટલે એકદમ તૈયારી કરી. જમવાનું પતાવ્યું અને હેલનું બીલ કાંઈ હોય તે તે આપી પાદરશીખ (ટીપીંગ) કરી. હેલમાંથી ચાલતી વખતે આપણા રૂમના એટે. ડીને, લીફટમેનને, પિટીઅરને, સામાન અને ભાણા ઉપરના વેટરને દીપ’ કરવાનો રિવાજ પડી ગયો છે એટલે બેવડે માર પડે છે. એક તે હેટેલવાળા દશ ટકા “સરવીસીના (ખીદમતના) લે છે તે તે કુકના બીલમાં આવી જાય અને પાછી ફરી વખત ટીપ આપવાની તે રહે છે. આ ટીમને રિવાજ ઘણે વિચિત્ર છે. પણ આપણે તે તીર્થયાત્રા વિગેરેમાં ટેવાઈ ગએલા એટલે “શીખ” આપીએ તેવી આ ટીપ હોય છે. વળી અમારે તે વેજીટેરીઅન તરીકે ખાસ ગોઠવણ કરાવવાની રહી એટલે ટીપ’ કરવાની પણ તેટલી જ જરૂર. વેજીટેરીએન તરીકે આપણે જે માંગીએ તે કરી આપે તેનું કોઈ જૂઠું બીલ આપવું પડતું નથી એ વાત ધ્યાનમાં રાખવાની છે. મારા મિત્ર આજે બપોરે પારિસ ગયા એટલે હું એકલો જ હતો. પણ હવે મુસાફરીમાં એકલો રહેવામાં પણ આનંદ લઈ શકું તેમ હતું એટલે કશી ચિંતા નહોતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy