________________
૩૧૬
યુરોપનાં સંસ્મરણા
ઇટાલિ
નાકા ઉપર હાર્ટલ આવેલી એટલે સુંદર લાગતી હતી. દરિયા જોઇએ ત્યારે ઘણા આનદ આવતા હતા. આખા દિવસ માટી સ્ટીમરે આવજા કરતી હતી અને ગાંડેાલાઓના તા પાર નહાતા. લિ.
આજે રવિવાર હતા એટલે અમે લિડા જઇ આવવાના વિચાર કર્યાં. લંચ લ સ્ટીમરના રસ્તા શોધી કાઢયા. એક સ્ટીભરમાં ટીકિટ લઇ ભેઠા. જવા આવવાની ટીકિટના દર માત્ર લીરા-૧. અમે બેઠા ત્યારે લગભગ બસે ઉતારૂ સ્ટીમરમાં હશે. સ્ટીમર અર્ધા પાણા માલને અતરે આવેલા છે. સ્ટેશને ઊભી રહી. પછી એ માલ લગભગ આગળ વધી એટલે લિડે (Lido) આવ્યું. આ ધણી ફેશનેબલ જગ્યા છે. એને માટે છાપામાં ઘણું વાંચ્યું હતું. એમાં પાર વગરની હાટેલો છે. ત્યાં સ્ટીમરમાંથી ઉતરીએ એટલે પાયર-બંદર-પર જવા માટે ટ્રામા અથવા ઘેાડાગાડી મળે છે. અમે ઘેાડાગાડી કરી.
રસ્તા ધણા સુંદર, બન્ને બાજુએ બહુ સુંદર દુકાનેા અને હારેલા આવી રહેલી. હાલા બહુ ઊંચા પ્રકારની હાય એમ લાગ્યું. આજે વરસાદ હતા. ઝાડની ઘટા તળે અમે આગળ વધ્યા. એક મોટું કાફે–રેસ્ટારાં આવે છે તેમાં પછી જવાનું રાખ્યું. આગળ ન્હાવાના કેબીને જોયાં. પાંચ હજાર કેબીને હશે. તેમાં કપડાં બદલી ન્હાવાનાં કપડાં પહેરી સામે દરિયામાં લેકા ન્હાય છે. હજારા સ્ત્રી પુરૂષા ન્હાય છે તેના ફોટા છાપામાં જોયા હતા. આજે વરસાદ અને ઠંડીને લઇને ન્હાવાનું બંધ હતું. જગ્યા જોઈ એટલે ખ્યાલ આવી ગયા. આ ન્હાવાના કેખીતે અને મોટી હાટલા એકટાભરમાં બંધ થાય છે. સ્ત્રીએ અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com