________________
સેટ પીટર્સ'નુ દેવળ
૨૯૯
એના ક્રૂસેડ–બહારના દર્શન ભાગ ૧૨૭ વાર પહેાળા અને ઊંચાઇમાં ૧૪૫ ફીટ છે અને એને આર્દ્ર થાંભલા છે તે દરેક આરસના છે. એને પોટીકેઆગળના બહાર પડતા ભાગ ૭૮×૧૪ વાર છે, અને ઊંચાઇમાં ૬૬ રીટ છે.
આ મ ંદિરની વિશાળતા અને ઊંચાઈના ખ્યાલ અંદર આગળ વધતાં વધતાંજ આવી શકે તેમ છે. એની વચ્ચે ઊભા રહીએ ત્યારે અંદર પેસતા માણસા દૂરથી કેટલા નાના લાગે છે એ જોઇએ ત્યારે એની વિશાળતાના ખ્યાલ આવે છે. એના આકાર ક્રાસના છે અને માથે વિશાળ ડેમ-ધુમટ છે. બ્રેમેન્ટીએ એની છેલ્લી રચના ઘડેલી એમ કહેવાય છે. અંદર પેસતાં એ પવિત્ર જળ (holy water)ના આરસના સુંદર ફુવારા-કુવા આવે છે. સેંટ પીટરનું પુતળુ પાંચમા સૈકાનું છે. ડૅામની ઊંચાઇ ધણી છે. એનુ ડાયામિટર ૧૧૮ મિટર છે, જે ચાર મીનારા ઉપર તેને ટેકવેલ છે તેની ગેાળાઇ circumference ૨૩૪ ફીટ છે તે ઉપરથી તેની વિશાળતાને ખ્યાલ આવશે. એની ઉપર ઊંચે અક્ષરે લખ્યા છે તે પ્રત્યેક અક્ષર ૬ ફીટ ઊંચાઈમાં છે. નીચેથી જોઇએ તે તે અક્ષર એક ફુટના લાગે. તેરમા ક્લેમન્ટા નામના પાપની ટુમ્બ ઘણી ભવ્ય છે. આ મંદિરમાં પેઇન્ટીંગ નથી પણ મોઝેઇક કામનાં ધણાં પીકચરો છે જે બહુ સુદર છે. એના મધ્ય ઘુમટ (ડામ)નું. ડાયામિટર ૧૫૦ વારનુ છે. એની નીચે ચાલવાથી એ માપી શકાય તેમ છે.
રામ
એમાં નીચે એક દેવળ છે જે બહુ ભવ્ય અને જોવા લાયક છે. એમાં પોપ શમા પાયસ (Pius X)ની ટુમ્બ છે. એનીડીકટાઇન સેાળમાની ટુમ્બ પણુ જોવા લાયક છે. આ બન્ને અંદરના ભાગમાં નીચે છે પણ જરૂર જોવા લાયક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com