________________
ઉપોદઘાત
૧
અગાડી ખબર આપી દેવી. કેઈ ભાગ તબીઅતના કારણે છોડી દે પડે તે તેટલા પૈસા રીફંડ મંગાવી લેવા. સહચાર-સેબત.
યુરેપના કેટીનન્ટ ઉપરની ટુરમાં બે જણાએ સાથે જવું. એકલા મુસાફરીમાં ઘણી અગવડ આવે. કુદરતી હાજતે જતાં સામાન કેણ સંભાળે એવો વિચાર આવે અને નરમગરમ તબીતે બને અજાણ્યા પણ સ્નેહી માણસે બહુ ઉપયોગમાં આવે છે. ઉપરાંત આપણે કોઈ નવી ચીજ કે નવું સૌદર્ય કે શિલ્પને નમુને જોઈએ તેની બીજા સાથે વાત કરીએ ત્યારે આપણું મનમાં પણ વાત ચોક્કસ થાય છે. બીજાને ચેખી ભાષામાં સમજાવવા જતાં આપણા વિચારોની પણ સ્પષ્ટતા થાય છે અને આપણે ભારતવષય સ્વભાવ એ છે કે તદ્દન એકલા આપણે આનંદને અનુભવ કરી શકતા નથી. સેબતમાં કુલ બે કે ત્રણ હોય તે જ મજા આવે છે. સંખ્યામાં તેનાથી વધારે થાય તો બધા તૈયાર હોય પણ એક તૈયાર ન હોય તો નકામો કાળક્ષેપ થાય છે અને ઠરાવેલ સમય કે ટ્રેન ચૂકી જવાય છે.
કાર્યક્રમ નક્કી હો જોઇએ અને તેને ચોક્સ વળગી રહેવાની ચીવટ હોવી જોઈએ. મેટી ગાઈડબુકે ઉપરાંત દરેક મુસાફરીનાં સ્થળમાં નાની નાની ગાઇડબુકે અને નકશા મળે છે. સ્વીટઝરલાંડ અને ઈટાલીના લગભગ જાણવાલાયક સ્થળોના સ્થાનિક નકશા અને ડુંગરના પાટેના નકશા મળે છે. કુકની ઓફિસમાં How to see Rome. How to see Milan &c. 24141 ans et dischi મળે છે. એવી બુકે અને નકશાઓ જરૂર લેવા. હેટેલોમાં પણ તે મળે છે. એથી ક્યાં જવું અને ક્યાં છીએ તેને ખ્યાલ આવે છે. શહેરની પ્રત્યેક સ્ટ્રીટ તે નકશામાં બતાવેલી હોય છે. હિટલે.
હટેલના પાંચ વિભાગ પાડવામાં આવે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com